1. Home
  2. Tag "Viral"

કારની ખરીદનાર પરિવારે શો-રૂમમાં ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશમાં દરેક સામાન્ય વ્યક્તિનું પોતાનું ઘરની સાથે કાર હોય તેવુ સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવાર પોતાની જીવનની મહામુલી બચત ખર્ચીને મોટરકારની ખરીદી કરીને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરે છે. એટલું જ નહીં નવી કારની ખરીદી કર્યાં બાદ અનેક પરિવારો ધાર્મિક વિધી કરવાની સાથે પેંડા સહિતની સ્વીટ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં […]

બદ્રીનાથ ધામમાં બરફની ચાદર વચ્ચે તપસ્યા કરતા સાધુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

લખનૌઃ ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં હિમ વર્ષા વરસી હતી. હાલ સુપ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ખાતે ચારેય બાજુ બરફની ચાદર પથરાઈ છે. તેમજ હાલ અહીં તાપમાનનો પારો માઈનન્સમાં પહોંચ્યો હતો. દરમિયાન અહીં એક સાધુ બરફની ચાદર વચ્ચે ધ્યાન કરતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બદ્રીનાથ ધામ વિસ્તારમાં હાલ ચારેય તરફ બરફ છવાયેલો છે. આગામી દિવસોમાં […]

મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી યુવતી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નોઈડાઃ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ભૂલ ભુલૈયાનું પ્રખ્યાત પાત્ર ‘મંજુલિકા’ યાદ હશે. ભૂલ ભૂલૈયામાં, વિદ્યા બાલને મંજુલિકાના પાત્રમાં તેના અભિનયને જીવ રેડી દીધો હતો. દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી મેટ્રોમાં મંજુલિકાના ગેટઅપમાં જોવા મળી રહી છે. વીડિયોમાં શકાય છે કે, એક છોકરી મંજુલિકાના ગેટઅપમાં મેટ્રો કોચમાં ઉભેલી […]

લો બોલો… વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબને બદલે પોતાની લવસ્ટોરી લખી, ફોટા થયા વાયરલ

નવી દિલ્હીઃ શાળા-કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ આખું વર્ષ મોજ-મસ્તી કરતા હોય છે, પરંતુ પરીક્ષાનો સમય આવતાં જ તેઓ ભણવાને બદલે આન્સરશીટમાં ખોટી વાતો લખે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં આવી વસ્તુઓ લખે છે જે પાછળથી ખૂબ વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાની […]

પાકિસ્તાની ક્રિકેટર રિઝવાન દેશનો ધ્વજ પગથી ઉઠાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કોઈપણ દેશનો ધ્વજ તેમના નાગરિકોનું ગૌરવ હોય છે, જેનું દરેક કિંમતે સન્માન કરવાનું પસંદ કરે છે. કદાચ પાકિસ્તાની ક્રિકેટરો આ વાત ભૂલી ગયા અને મોટી ભૂલ કરી દીધી. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને પોતાના પગ વડે દેશનો ધ્વજ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો […]

સરકારી રાશન લેવા આવેલા વ્યક્તિની ઠાઠ જોઈને તમે પણ ચોંકી જશો,વિડીયો થયો વાયરલ  

કોઈ પણ ભૂખ્યું ન રહે, જેથી ગરીબી રેખા નીચે જીવતા લોકોને લાભ મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓ ચલાવી રહી છે.પરંતુ વાસ્તવિકતા કદાચ ઘણી દૂર છે. પંજાબમાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે રાજ્ય સરકારની રાશન યોજનાની વાસ્તવિકતા જણાવી રહ્યો છે.વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ મર્સિડીઝ કારમાં BPL ક્વોટામાંથી મળતા સસ્તા […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં […]

મારો ધર્મ હિન્દુ છે અને ભારત મારો ધાર્મિક-સાંસ્કૃતિક વારસોઃ ઋષિ સુનકનું નિવેદન વાયરલ

નવી દિલ્હીઃ બ્રિટનમાં હાલ વડાપ્રધાન પદની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારત સહિત દુનિયાભરના રાજકીય મહાનુભાવોની નજર મંડાયેલી છે. ઋષિ સુનક પીએમ પદની રેસમાં સૌથી આગળ છે. હાલમાં ઋષિ સુનકનું એક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તેમનું આ નિવેદન ધર્મ સાથે સંબંધિત છે અને તેમણે પોતાને એક ગૌરવપૂર્ણ હિન્દુ ગણાવ્યાં હતા. વર્ષ 2020માં ઋષિ […]

કાશ્મીરમાં હિન્દુઓ ઉપર અત્યાચારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990માં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થયા બાદ યુવાનો અને દેશની જનતા વર્ષ 1990માં કાશ્મીરમાં શું થયું હતું અને કોને-કોને પંડિતો ઉપર અત્યાચાર ગુજાર્યો તે વિવિધ માધ્યમો મારફતે જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર […]

મેગી પાણીપુરીના વીડિયો બાદ હવે ગોલગપ્પા શેકનો વીડિયો થયો વાયરલ

વેંડર્સ દ્વારા ફૂડસ સાથે અવનવા પ્રયોગ ગોલગપ્પા શેકનો વીડિયો વાયરલ વીડિયો જોઇને ભડકી ઉઠી જનતા સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી અજબ-ગજબ ફૂડ કોમ્બિનેશનને લગતા વીડિયોની બાઢ આવી છે.સ્ટ્રીટ વેંડર્સ આઇકોનિક ફૂડસ સાથે તમામ એવા પ્રયોગ કરી રહ્યા છે જાણે દેશમાં સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવાની સ્પર્ધા ચાલી રહી હોય.ક્યારેક વડાપાવ આઇસક્રીમ રોલનો વીડિયો તો ક્યારેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code