પતિ, પત્ની અને વોઃ રણચંડી બનેલી પત્નીએ પતિની પ્રેમીકાને માર મારી માથાના વાળ કાપી ભણાવ્યો પાઠ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં ‘પતિ, પત્ની અને વો’ની ઘટના સામે આવી હતી. પતિને પ્રેમિકા સાથે ઝડપી લઈને પત્નીએ પ્રેમીકાને મેથીપાક ચખાડ્યો હતો. પત્નીનું રૂદ્ર સ્વરૂપ જોઈને પતિ સ્થળ ઉપરથી પલાયન થઈ ગયો હતો. બીજી તરફ રણચંડી બનેલી પત્નીએ પ્રેમિકાની જાહેરમાં ધુલાઈ કર્યાં બાદ તેના માથાના વાળ કાપીને સજા પણ આપી હતી. ‘પતિ, પત્ની અને વો’નો […]


