1. Home
  2. Tag "Virat Kohli"

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ લીધી કોરોના રસી

તમામ લોકોને રસી લેવા કરી અપીલ સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીનો ફોટો વાયરલ દિલ્હીઃ કોરોના મહામારીને ડામવા માટે ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવ્યું છે. અત્યાર સુધી રાજકીય આગેવાનો અને ફિલ્મ અભિનેતા સહિતના મહાનુભાવોએ પણ કોરોનાની રસી લીધી છે. દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસી લીધી છે. તેમજ રસી લેતો […]

અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ કોરોનાના દર્દીઓ માટે 2 કરોડનું દાન કર્યું – ketto સાથે મળીને ફંડ ભેગુ કરવાનું #Inthistogether અભિયાન કર્યું શરુ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ સંટના સમયમાં મદદે આવ્યા 2 કરોડનું કોરોના દર્દીઓ માટે કર્યું દાન કેટો સાથે મળીને ફંડ એકત્રિત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને અનેર તબીબી જરુરીયાતોનો અભાવ વર્તાઈ રહ્યો છે,આવી સ્થિતિમાં અને હસ્તીઓ દર્દીઓની મદદ માટે આગળ આવી રહી છે. ત્યારે બોલિવૂડમાં પણ કેટચલાક […]

વિરાટ કોહલીએ હાંસલ કરી વધુ એક સિદ્વિ, હવે અપાયું આ બિરુદ

વિરાટ કોહલીની વધુ એક સિદ્વિ વિરાટ કોહલીને વિઝડન એલ્મનક વનડે ક્રિકેટર ઑફ ધ ડેકેડનું નામ અપાયું આ સિદ્વિ સાથે કોહલીએ ઇતિહાસ રચ્યો છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ICC વન-ડે રેન્કિંગમાં ઝટકો લાગ્યો હતો, જ્યારે તે 1258 દિવસના અંતર બાદ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા સ્થાને ખસી ગયો હતો. પરંતુ એક દિવસ બાદ […]

ઇંગ્લેન્ડ સામે બહેતર પ્રદર્શનને કારણે કોહલી T20 રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચ્યો

ICCએ તાજેતરનું ટી 20 રેન્કિંગનું લિસ્ટ કર્યું જાહેર આ લિસ્ટમાં વિરાટ કોહલીને એક સ્થાનના ફાયદા સાથે તે ચોથા સ્થાને પહોંચ્યો પાંચ મેચોની સિરીઝ દરમિયાન વિરાટે સૌથી વધુ રન બનાવ્યા નવી દિલ્હી: ઇંગ્લેન્ડ વિરુદ્વ ટી20 સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ દમદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેની આ જ દમદાર બેટિંગના ફળસ્વરૂપ તેને ICC T20 […]

ICC એ રેકિંગ જારી કર્યું, ટી-20 માં વિરાટે ટોપ 5 માં કરી એન્ટ્રી

આઈસીસી રેન્કિંગમાં વિરાટનો સમાવેશટ વિરાટ કોહલીએ ટોપ 5માં સ્થાન મેળવ્યું દિલ્હી – વિશ્વની ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા આઈસીસીએ આજરોજ બુધવારના પુરૂષોની વનડે અને ટી 20 રેન્કિંગ જાહેર કરી દીધુ છે. રમતના સૌથી નાના ફોર્મેટમાં વિરાટ કોહલી ટોપ-5માં પ્રવેશ કરી ચૂક્યો છે, તેમએ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં સતત અડધી સદીનો ફાયદો મળ્યો  છે, આ સાથે કિંગ કોહલીએ […]

ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો વિજય, વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ

ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો સૂકાની વિરાટ કોહલીએ 49 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમીને ટી20માં રેકોર્ડ સ્થાપિત કર્યો વિરાટ કોહલીએ ટી 20માં 3,000 રન કરનાર સૌપ્રથમ બેટ્સમેન બન્યો અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝમાં ભારતે જબરદસ્ત કમબેક કર્યું છે. નવોદિત ખેલાડી ઇશાન કિશન તેમજ કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર બેટિંગની મદદથી અમદાવાદના નરેન્દ્ર […]

ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ 100 મિલિયન ફોલોઅર્સની ખૂશી વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો  

વિરાટ કોહલીના 100 મિલીયન ફોલોઅર્સ ઈન્સ્ટ્રા પર વિરાટે ખુશી વ્યક્ત કરી દિલ્હી – વિરાટ કોહલી ના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સ થઇ ચૂક્યા છે ,આ મામલે તેણે અનેર સ્ટાર્સને પાછળ પછાડ્યા છે, કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ ધરાવતા વિરાટ કોહલીએ આ મામલે ખુશી વ્યક્ત કરી છે, વિરાટ ક્રિકેટરની સાથે સાથે એશીયાનો જાણીતો પ્રથમ નંબરનો સેલીબ્રીટી […]

VIRAL VIDEO: વિરાટ કોહલીએ ગુજરાતીમાં અક્ષર પટેલના કર્યા વખાણ, હાર્દિક-અક્ષર થયા લોટપોટ

ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીએ બોલર અક્ષર પટેલના કર્યા વખાણ વિરાટ કોહલીએ ગુજરાતીમાં બોલીને બોલર અક્ષર પટેલના કર્યા વખાણ આ ગુજરાતીમાં વખાણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય સ્ટાર સ્પિનર અક્ષર પટેલે માત્ર 2 દિવસમાં ખતમ થયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં 70 રન […]

કેપ્ટન વિરાટ કોહલી પર એક મેચ માટે લાગી શકે છે પ્રતિબંધ – એમ્પાયર પર કર્યો હતો ગુસ્સો

વિરાટને તેનો ગુસ્સો ભારી પડશે એક મેચ પર લાગી શકે છે પ્રતિબંધ દિલ્હીઃ-ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર એક મેચ માટે પ્રતિબંધ લાગી શકે છે. આ કાર્યવાહી વિરાટ પર બીજી ટેસ્ટ મેચમાં અમ્પાયર નીતિન મેનન દ્વારા લેવામાં આવેલા નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરવા બદલ થઈ શકે છે. મેચના ત્રીજા દિવસે રૂટ જે રૂટ પર અક્ષર પટેલના […]

ICC T20I રેન્કિંગ: કે.એલ.રાહુલ બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે તો કોહલી 7માં સ્થાને

ICC T20I રેન્કિંગની યાદી જાહેર થઇ આ વખતે યાદીમાં ભારતીય ટીમના બેટ્સમેન કે.એલ.રાહુલ બીજા સ્થાન પર પહોંચી ગયો જ્યારે સૂકાની વિરાટ કોહલી સાતમાં સ્થાન પર છે નવી દિલ્હી: ICC T20I Ranking ની યાદી જાહેર થઇ ચૂકી છે. આ વખતે યાદીમાં ભારતીય ટીમના બેટ્સમેન કે.એલ.રાહુલ ICC T 20ના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં ત્રીજા સ્થાન પરથી આગળ વધીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code