વિરાટ કોહલીની બીજી મોટી જાહેરાત,IPL પૂર્ણ થયાં બાદ તેઓ RCB કેપ્ટનશીપ છોડશે
કોહલીનો વધુ એક ચોંકાવનારો નિર્ણય બેંગાલુરુ ટીમનું સુકાનીપદ છોડશે કોહલી આઈપીએલ 2021 બાદ છોડશે સુકાનીપદ હાલમાં ટી-20 ટીમનું સુકાની પદ છોડવાનો નિર્ણય કર્યો હવે બેંગાલુરુ ટીમનું સુકાન છોડવાનો ફેંસલો આરસીબીએ એક ટ્વિટ દ્વારા આપી માહિતી મુંબઈ:વિરાટ કોહલી IPL 2021 પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશિપ છોડશે. આરસીબીએ એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. અગાઉ, કોહલીએ […]


