વિરપુર જઈને જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપાના મંદિરમાં માફી માગી
પોલીસ પ્રોટેક્શન સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર પહોંચ્યા, બાપા સમક્ષ માફી માગ્યા બાદ પાછલા દરવાજેથી રવાના થયા વડતાલ સંસ્થાને પણ સ્વામી જ્ઞાન પ્રકાશના વિધાનને વખોડી કાઢ્યુ અમદાવાદઃ સ્વામિ નારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ભારે વિરોધ ઊભો થયો હતો. વિરોધને પગલે તેમણે તરત જ માફી માગી લીધી હતી. પણ રઘુવંશી સમાજે અને […]