વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં 442 મગરોનો વસવાટ, 5 વર્ષમાં વસતીમાં 60 ટકાનો વધારો
વિશ્વામિત્રી નદીમાં 5 વર્ષમાં 167 મગરો વધ્યા, વર્ષ 2020માં મગરોની ગણતરી કરવામાં આવી ત્યારે 275 મગરો હતા 5 વર્ષ પહેલા 21 કિમીના પટમાં જેટલા મગર હતા તે હવે માત્ર અકોટા-દેણા વચ્ચે છે વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નદીમાં 442 મગરોનો વસવાટ છે. નદીમાં ગંદા પાણી અને માછલીઓને […]