ફેમિલી ડોક્ટર નહીં, પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત રહેશેઃ રાજ્યપાલ
ગાંધીનગર, 26 મે,2026 : Not family doctors, but family farmers will be the need of the future રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના કાંસિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે જાતે ગાય દોહી અને ખેતરમાં શાકભાજી વિણ્યું હતું. ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું તથા ઉપસ્થિત […]


