ઘાટલોડિયામાં ઢોંસા ખાધા બાદ ઝાડા ઊલટીની ફરિયાદો મળતા મ્યુનિએ હોટલને સીલ કરી
સુરધારા સર્કલ પાસે મેપલ ટ્રેડમાં આવેલી હોટલમાં ગંદવાડ જોવા મળ્યો, સાંભાર, કોકોનેટ ચટણી, ગ્રીન ચટણી અને ઢોસાના ખીરાના નમૂના પરિક્ષણ માટે મોકલાયા એએમસીના ફુડ વિભાગે 207 ધંધાર્થીને નોટિસ ફટકારી અમદાવાદઃ શહેરમાં ઘણી રેસ્ટોરન્ટ કે હોટલોમાં પુરતી સ્વચ્છતા ન રાખવાથી ડીનર,લંચ કે પછી નાસ્તો કરવા આવતા લોકો બિમાર પડતા હોય છે. ઘણી હોટલ-રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશનમાં ખાવાનું […]