રશિયા-યુક્રેન હવે યુદ્વની કગાર પર, બંને સેનાઓ સરહદ પર આવી આમને-સામને
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીની સ્થિતિ હવે વધુને વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહી છે. બંને દેશો વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશોના લાખો સૈનિકો સરહદ પર આમને-સામને આવી ચૂક્યા છે. એવામાં બંને દેશો વચ્ચે વાકયુદ્વ પણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે. બીજી તરફ યુક્રેને પણ રશિયાને જડબાતોડ જવાબ આપવા અને […]


