1. Home
  2. Tag "Waste"

અમદાવાદ: AMC દ્વારા પૂવૅ ઝોનમાં 2 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો

ગાંધીનગરઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વછતા ઝૂંબેશ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત લીગસી વેસ્ટ રીમુવલ કામગીરી સહિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ તેમજ અન્ય એજન્સીઓના મળેલ અભૂતપૂર્વ સહકારને ધ્યાને રાખી અમદાવાદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતાનું લેવલ વધુ સુદૃઢ કરવાનાં ભાગરૂપે 60 દિવસમાં વિવિધ પ્રવૃત્તિઓ […]

મોરબી: 26 ગામમાં હવે કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે ઈ-વ્હીકલનો ઉપયોગ કરાશે

અમદાવાદઃ મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 50 લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન હેતુ સરકાર દ્વારા મોરબીને 26 ઈ-વ્હીકલની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી 13 ઈ-વ્હીકલ મોરબી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોના હસ્તે […]

રાજકોટમાં પાણીનો બગાડ કરાશે તો મ્યુનિ.દ્વારા આકરો દંડ વસુલાશે, 123 અધિકારીને ફિલ્ડમાં ઉતાર્યા

રાજકોટઃ શહેરના લોકો પાણીનો બીન જરૂરી વેડફાટ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘણા રહીશો નળમાં આવતા પાણી દ્વારા શેરી અને ચોક તેમજ ફળિયામાં પાણીનો છંટકાવ કરે છે. ઘણા લોકો પોતાની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નળ ચાલુ રાખીને પાણી ગટરમાં જવા દેતા હોય છે. આમ બીન જરૂરી પાણીનો વેડફાટ થતો હોવાનું ધ્યાનમાં આવતા […]

આઇટી વર્કરે ભૂલમાં હાર્ડ ડ્રાઇવ કચરામાં ફેંકી દીધી, તેમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા સ્ટોર

આઇટી વર્કરે કચરામાં ભૂલમાં ફેકી દીધી હાર્ડ ડ્રાઇવ આ હાર્ડ ડ્રાઇવમાં 3400 કરોડ રૂપિયાના બિટકોઇન હતા હવે તેને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે નવી દિલ્હી: અત્યારે એક બિટકોઇનની કિંમત 30 લાખથી પણ વધુ છે ત્યારે જે લોકો પાસે અનેક બિટકોઇન છે તે દરેક કરોડપતિ તો છે જ. જો કે ક્યારેક નસીબમાં ના હોય તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code