ભાવનગરના શેત્રુંજી ડેમની સપાટી વધીને 31.10 ફૂટે પહોંચી, નિચાણવાળા ગામોને એલર્ટ કરાયાં
ભાવનગરઃ સૌરાષ્ટ્રના સૌથી વિશાળ શેત્રુંજી ડેમમાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે સપાટીમાં 4 ઇંચનો વધારો થયો હતો હવે આ ડેમનો જળફલક વિશાળ થઇ ગયો હોય એક એક ઇંચનો વધારો નોંધપાત્ર ગણાય છે. શેત્રુંજી ડેમમાં આજે સાંજના સમયે સપાટી 31.10 ફૂટની હતી અને ડેમમાં ઉપરવાસમાંથી 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી. શેત્રુંજી ડેમમાં ગુરૂવારે સપાટી 31.6 ફૂટ […]