વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા
વડોદરા, 3 એપ્રિલ 2026: Water Problem ચૂંટણી આવે ત્યારે મતદારો પોતાના ચૂંટેલા પ્રતિનિધિનો હિસાબ કરી લેતા હોય છે. વડોદરામાં અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીની બહાર મોટા બોર્ડ લગાવીને રહીશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, “જ્યાં સુધી પાણી નહીં, ત્યાં સુધી […]


