ગુજરાતમાં વરસાદી મોસમમાં પાણીજન્ય રોગચાળા સામે આરોગ્ય તંત્ર સજ્જ
ગાંધીનગર, 7 જુલાઈ, 2026 : Health system prepared against water-borne diseases રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ‘રેડ એલર્ટ’ની સ્થિતિને પગલે નાગરિકોની સુખાકારી અને આરોગ્યની સુરક્ષા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આજે આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના તમામ […]


