સરકાર બનતા જ અજિત પવારને મોટી રાહત, આવકવેરા વિભાગ 1000 કરોડની સંપત્તિ પરત કરશે
મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકારની રચના સાથે નાયબ મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. આવકવેરા વિભાગે 2021માં 1000 કરોડ રૂપિયાથી વધુની જપ્ત કરેલી સંપત્તિઓને મુક્ત કરી છે. બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ પ્રિવેન્શન એપેલેટ ટ્રિબ્યુનલે તેમની અને તેમના પરિવાર સામે બેનામી સંપત્તિ ધરાવવાના આરોપોને રદ કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. શપથ લીધાના એક દિવસ પછી રાહત […]