હથિયારોના નેટવર્કનો પર્દાફાશઃ 10 પિસ્તોલ, 61 કારતુસ અને 3 મેગેઝિન સાથે 6 શખ્સો ઝડપાયાં
અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરમાં હથિયારોના નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે 9 પિસ્તોલ, 1 રિવોલ્વર, 61 જીવતા કારતૂસ અને 3 મેગેઝિન સાથે છ શખ્સોને ઝડપી લીધા હતા. હથિયારો મધ્યપ્રદેશથી લાવીને અમદાવાદમાં તેનુ વેચાણ કરવામાં આવતું હોવાનું ખૂલ્યું હતું. પોલીસની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત […]


