1. Home
  2. Tag "Weapons"

પાકિસ્તાન આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી નહીં શકેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એક.જયશંકરે ફરી એકવાર પાકિસ્તાન અને ચીનને આડેહાથ લીધું હતું. સાઈપ્રસ યાત્રા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, આતંકવાદને હથિયાર બનાવીને ભારતને વાતચીત માટે ટેબલ ઉપર બાસાડી ના શકાય. ચીન મુદ્દે તેમણે કહ્યું કે, ચીન સામે અમારા સંબંધ સામાન્ય નથી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને એક તરફી બદલવાના કોઈ […]

અમદાવાદઃ રથયાત્રા પૂર્વે પોલીસે હથિયારોનો જથ્થો ઝડપી લીધો, આરોપીની ધરપકડ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે. જેથી પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ પોલીસે હથિયારો અને કારતુસનો ઝડપી લીધો હતો. તેમજ હથિયાર સાથે એક […]

નૌકાદળના જહાજો અને સબમરીન અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક્સ, શસ્ત્રો અને સેન્સરથી સજ્જઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ વર્ષોથી ભારતીય નૌકાદળ લડાઇ માટે તૈયાર, વિશ્વાસપાત્ર અને સંયોજક દળ તરીકે ઉભરી આવ્યું છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ‘પ્રિફર્ડ સિક્યુરિટી પાર્ટનર’ છે, એમ ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આજે ગુજરાતના જામનગર ખાતે INS વાલસુરાને પ્રેસિડન્ટ્સ કલરની પ્રસ્તુતિ પ્રસંગે જણાવ્યું હતું . તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરી રહ્યું […]

યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીથી રશિયાને નુકસાનઃ 10 દિવસ સુધી ચાલે તેટલા જ હથિયાર

નવી દિલ્હીઃ યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સ્થિતિ હવે ધીરે-ધીરે કથળી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનો દાવો છે કે, રશિયા 10 થી 14 દિવસ સુધી આ યુદ્ધ લડવાની સ્થિતિમાં છે. લેટેસ્ટ ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, રશિયા માટે જમીન પકડી રાખવી મુશ્કેલ બની રહી છે. રશિયામાં લડવા માટે માનવબળ અને ઉર્જા બંનેની અછત છે. બ્રિટિશ અધિકારીના જણાવ્યા […]

સૌથી વધારે હથિયારો ખરીદતા દેશોમાં ભારત, ચીન અને સાઉદી અરબનો સમાવેશ

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધને લઈને વિવિધ દેશોને હથિયારોનું વેચાણ કરતી કંપનીની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે. જર્મનીએ પોતાનું ડિફેન્સ બજેટ ડબલ કરી નાખ્યું છે. જ્યારે ઈટલી, નેધરલેન્ડ અને સ્પેન સહિતના દેશોએ પણ રક્ષા બજેટમાં વધારો કર્યો છે. આ ટ્રેન્ડ આગામી દિવસોમાં યુરોપની બહારના દેશોમાં પણ જોવા મળવાની શકયતા છે. યુક્રેન ઉપર હુમલો થતા અમેરિકા […]

સુરતમાં ધોરણ-8ના વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી અને એક યુવાન પાસેથી દેશી તમંચો અને રેમ્બો છરો મળ્યો

સુરતઃ શાળાઓમાં ભણતા કેટલેક સગીર વયના બાળકો પણ ટીવી અને સોશ્યલ મીડિયાને લીધે ગુનાઈત પ્રવૃતી તરફ ધકેલાઈ જતા હોય છે. શહેરમાં તાજેતરમાં જ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને લઈને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે પોલીસે પણ ગુનાખોરીને લગામ કસવા માટે એકશન મૂડમાં આવી ગઈ છે. ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક […]

રશિયા સાથે યુદ્ધ માટે સાથી દેશો હથિયાર મોકલતા હોવાનો યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ રશિયાની સૈન્ય કાર્યવાહીનો યુક્રેનના સૈનિકો જવાબ આપી રહ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ દાવો કર્યો હતો કે, રશિયા સામે યુદ્ધ માયે સાથી દેશો હથિયાર મોકલી રહ્યાં હતા. તેમજ રાષ્ટ્રપતિએ સેનાના સરન્ડરની વાતને નકારી હતી. આ ઉપરાંત યુક્રેન દ્વારા ઈયુના સભ્યપદની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયનના રાષ્ટ્રપતિ વલોદિમીર જેલેંસ્કીને યુએસ સરકાર […]

રાજકોટમાં પણ હવે બનશે હથિયાર, રાજકોટ આર્મ્સ ફેક્ટરી વર્ષના અંત સુધી શરૂ થશે

રાજકોટમાં પણ બનશે હથિયાર આ વર્ષના અંત સુધીમાં તેયાર થશે ફેક્ટરી રાજકોટ આર્મ્સ ફેક્ટરીમાં બનશે હથિયાર રાજકોટ: દેશમાં હથિયારોનું ઉત્પાદન થાય, હથિયારોને વિદેશથી આયાત ન કરવા પડે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં હથિયારોનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે ગુજરાતના રાજકોટમાં પણ હથિયાર બનાવવાની સરકારની તૈયારી […]

અફઘાનિસ્તાન છોડતા પહેલા અમેરિકાએ તાલિબાનીઓને આપ્યો મોટો ઝટકો, જાણો શું કર્યું?

અમેરિકા એફઘાનિસ્તાન છોડતા પહેલા તાલિબાનને આપ્યો ઝટકો અમેરિકાએ તેના ત્યાં પડેલા 70થી વધુ એરક્રાફ્ટ નિષ્ક્રિય કર્યા આ સાથે જ હવે તાલિબાન આ એરક્રાફ્ટ ક્યારેય ઉડાવી નહીં શકે નવી દિલ્હી: સોમવારે મધરાતે અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનની વાપસી કરી અને તેમના જતા જ તાલિબાને કાબૂલ એરપોર્ટ પર કબજો જમાવી દીધો પરંતુ અહીં રાખેલા વિમાનો તાલિબાન ક્યારેય ઉપયોગ નહીં […]

પાકિસ્તાને વર્ષ 2019થી ડ્રોનથી ભારતમાં હથિયાર ઘુસાડવાની શરૂ કરી હતી પ્રવૃતિ, અનેકવાર ભારતીય સેનાએ કરી નાકામ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાને ભારતમાં આતંકવાદીઓને હથિયાર મોકલવા માટે નવો માર્ગ અપનાવ્યો છે. હવે પાકિસ્તાન ડ્રોન મારફતે ભારતમાં પોતાના આતંકવાદીઓને હથિયાર મોકલાવે છે. વર્ષ 2019થી પાકિસ્તાને આધુનિક ટેકનોલોજી એવા ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટ 2019માં ભારતીય સુરક્ષા એજન્સીઓએ અમૃતસરના એક ગામમાં ડ્રોન તોડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code