રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ પર સાયબર એટેક, ડેટા ચોરાયાની આશંકા
સાયબર સિક્યોરિટીની અલગ-અલગ 3 ટીમે તપાસ આદરી, 400 જીબીથી વધુ ડેટા ચોરાયાની શક્યતા, ઓપરેશન સિંદૂરના દિવસે સર્વરમાં શંકાસ્પદ જોડાણ ધ્યાનમાં આવ્યું હતું રાજકોટઃ કાશમીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના દિવસે જ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની જીઆઇએસ વેબસાઇટ સાયબર એટેકનો ભોગ બની હતી. આ સાયબર એટેકમાં મ્યુનિની શાળાઓ, તમામ […]