દિવાળીના પર્વ પર બે જ રંગનો ગલગોટાથી વધારો ઘરની શોભા, જાણીલો આ કેટલી ટિપ્સ જેનાથી ઘરને સજાવવું બનશે સરળ
તહેવારમાં ઘરને કરો ફુલોથી શુશોભીત તમારા ઘરને બનાવો ખુશ્બૂદાર દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, દરેક ઘરોમાં દિવાળીની સાફ સાફાઈ થઈ રહી છે ત્યારે હવે દિવાળીમાં પોતાના ઘરને કઈ રીતે સજાવવું તે અંગેની પણ ચર્ચાઓ અને સાથે તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે, તો આજે આપણે પણ કેટલીક એવી જ ટિપ્સ વિશે […]