લગ્નસરાની સીઝનના ટાણે જ સોનાના ભાવ 87000ને વટાવી ગયા
છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 11 ટકાનો વધારો થયો અમેરિકા, ચીન, કેનેડા અને મેક્સિકો વચ્ચે ટેરિફ વૉર વકર્યું વૈશ્વિક સ્તરે સોનું દોઢ માસમાં 300 ડોલર વધ્યું અમદાવાદઃ હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. વેશ્વિક રસ્તે ટેરીફ વોરને લીધે શેર બજાર અને ડોલર અને રૂપિયાની કિંમતમાં થતાં ચડાવ-ઉતારને […]