1. Home
  2. Tag "west indies"

T-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, કેન વિલિયમસન ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડે આગામી T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. અનુભવી કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ડેવોન કોનવે, જે અંગૂઠાની ઈજાને કારણે ચાલી રહેલી IPL 2024માંથી બહાર થઈ ગયો હતો, તે ટીમમાં પાછો ફર્યો છે. ખેલાડી તરીકે વિલિયમસનનો આ છઠ્ઠો T20 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે […]

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ચોથી T20 મેચ,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

મુંબઈ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ શનિવારે એટલે કે આજે ફ્લોરિડામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સિરીઝની છેલ્લી બે ટી-20 માત્ર ફ્લોરિડામાં જ રમાશે. આ પહેલા ત્રણ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તેની જમીન પર 2-1થી લીડ મેળવી હતી. હવે ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા સિરીઝને બરોબરી કરવા ઉતરશે. તેણે ત્રીજી મેચ […]

ક્રિકેટ: વેસ્ટ ઈન્ડિઝની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર

મુંબઈ :  એક સમયે ક્રિકેટ ઈન્ડસ્ટ્રીમાં રાજ કરનારી ટીમ અત્યારે એવી સ્થિતિમાં આવી ગઈ છે કે જેના વિશે ક્યારેય કોઈએ વિચાર્યું પણ હશે નહી. આ ટીમનું નામ છે વેસ્ટ ઈન્ડિઝ.. હાલમાં જ સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી વર્લ્ડકપ ક્વોલિફાયરના સુપર-6 રાઉન્ડની એક મેચમાં બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટથી હરાવી દીધી છે. આ […]

વેસ્ટઈન્ડિઝ સાથેની ત્રીજી ટી-20માં ટીમ ઈન્ડિયા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આરામ અપાયો

નવી દિલ્હીઃ કોલકત્તામાં રમાઈ રહેલી ભારત-વેસ્ટઈન્ડિઝ ટી-20 સીરિઝના અંતિમ મેચ પહેલા વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી રવિવારે રમાનારી ત્રીજી ટી-20 પહેલા બાયો બબલમાં આરામ બ્રેક આપવામાં આવ્યો છે. વિરાટ કોહલી ઘરે જવા રવાના થયો છે. વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં 3 […]

IPL-2021: કોલકત્તાને ફાઈનલ નજીક પહોંચાડનાર સુનીલ નરેન માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમે દરવાજા કર્યા બંધ, વિશ્વ કપ નહીં રમે

જે મેચમાં RCB સામે ઓફ સ્પિન કરતા ​​મિસ્ટ્રી સ્પિનર ​​સુનિલ નરેને જે ટીમની જીતનો મુખ્ય હિરો હતો. તેણે શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં 21 રન આપ્યા અને ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આ મેચમાં તેણે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ પછી, તેણે તેના બેટથી પણ […]

WTC પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર ટીમ ઈન્ડિયા, બીજા ક્રમે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ

દિલ્હીઃ હાલ ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી બે મેચ અત્યાર સુધી રમાઈ ચુકી છે. જેમાંથી એકમાં ભારતનો વિજય થયો હતો. હાલ WTC પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે ટીમ ઈન્ડિયા ટોપ ઉપર છે. જ્યારે બીજા ક્રમે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. […]

પાકિસ્તાન સુપર લીગઃ વેસ્ટઈન્ડિઝનો ઓલરાઉન્ડર આંદ્ર રસેલ થયો ઘાયલ

દિલ્હીઃ વેસ્ટઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન આંદ્રે રસેલ અબુધાવીમાં રમાઈ રહેલી પાકિસ્તાન સુપર લીગની એક મેચમાં બેટીંગ કરતી વખતે અચાનક ઘાયલ થયાં હતા. હરિફ ટીમના બોલર મહંમદ મૂસાએ નાખેલો બોલ તેમના માથામાં વાગ્યો હતો. જેથી રસેલ ઈંજાગ્રસ્ત થતા તેમને સ્ટ્રેચર ઉપર મેદાનની બહાર લઈ જવાયાં હતા. શેખ જાએદ ક્રિકેટ સ્ટેડિયમમાં પીએસએલની કેટા ગ્લેડિએટર્સ અને ઈસ્લામાબાદ યુનાઈટેડની મેચ […]

ક્રિકેટ બોર્ડને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું, આ ક્રિકેટ બોર્ડ થઇ ગયું દેવાદાર

કોરોના મહામારીને કારણે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતિ કથળી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઉધાર લઇને ખેલાડીઓનો પગાર ચૂકવવાની નોબત આવી કોરોના મહામારીને કારણે ઉધાર આપવા માટે ઉધાર લઇ રહ્યા હતા: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ હાલમાં આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ઉધાર લઇને […]

મુંબઈમાં બ્રાયન લારાની છાતીમાં અચાનક ઉપડયો દુખાવો, ગ્લોબલ હોસ્પિટલમાં કરાયા દાખલ

વેસ્ટઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. બ્રાયન લારાને મંગળવારે મુંબઈના પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ કોઈપણ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે. સૂત્રોએ કહ્યું છે કે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. 50 વર્ષના બ્રાયન લારાને મંગળવારે બપોરે લગભગ 12-30 કલાકે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને તાત્કાલિક મેડિકલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code