શું છે સોશયલ મીડિયા પર વાયરલ ‘What’s Wrong With India’ ટ્રેન્ડ? જાણો શા માટે શરૂ કરવામાં આવ્યો
નવી દિલ્હી: સોશયલ મીડિયા સાઈટ એક્સ પર ‘What’s Wrong With India’ ટ્રેન્ડ આજ સવારથી ઘણો ચર્ચામાં રહ્યો છે. આ ટ્રેન્ડ મંગળવારે સાંજે શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ પોસ્ટ આવી ચુકી છે. ટ્રેન્ડ એટલો વધારે ચર્ચામાં છે કે ભારત સરકારના નાગરિક સહભાગિતા પોર્ટલ MyGovIndiaએ પણ આની સાથે જોડાયેલી એક પોસ્ટ કરી છે. […]