1. Home
  2. Tag "whatsaap"

લોકોને વ્હોટ્સએપ પર વિકસિત ભારતવાળા મેસેજ મોકલવાનું બંધ કરો, ચૂંટણી પંચનો સરકારને આદેશ

નવી દિલ્હી: વિકસિત ભારત સંપર્કના બેનર હેઠળ કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શાવતા વ્હોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે રોક લગાવી છે. ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે લોકસભા ચૂંટણી 2024ની ઘોષણા અને આદર્શ આચાર સંહિતાને લાગુ કરવા છતાં સરકારની સિદ્ધિઓ વાળા મેસેજ હજી પણ નાગરિકોને ફોન પર મોકલાય રહ્યા છે. તેના પછી ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી […]

ભારતમાં વ્હોટ્સએપ દ્રારા 65 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવાયો

  દિલ્હીઃ-  ભારતમાં વ્હોટ્સએપ દ્રારા મોટી કાર્યવાહી રુપે 65 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે એટલે કે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.જાણકારી પ્રમાણે , IANS વોટ્સએપે મે મહિનામાં આ તામમ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તાર્યવાહી ત્યારે કરવામાં આવી હતી કે જ્યારે ભારતીય ગ્રાહકોની ફરિયાદો મળી ત્યાર બાદ કંપનીએ આ પગલું ભર્યું છે. કંપનીએ […]

ટ્વિટરની મનમાની વચ્ચે ગૂગલ અને ફેસબુક પોતાની વેબસાઈટ કરી રહ્યા છે અપેડેટ

સોશિયલ મીડિયાના નિયમોને લઈને ટ્વિટરની મનમાની ગૂગલ અને વ્હોટ્સએપ તેમની વેબસાઈટ કરી રહ્યા છે અપડેટ દિલ્હીઃ-દેશમાં હાલ સોશિયલ મીડિયાને લઈને જંગ છેડાઈ હોય તેમ જોવા મળી રહ્યું છે.કેન્દ્ર સરકારના નવા સોશિયલ મીડિયા નિયમોની જીદપૂર્વક અનાદર કરીને, ટ્વિટરને બાદ કરતા ગૂગલ અને ફેસબુક જેવી અન્ય મોટી ડિજિટલ કંપનીઓએ ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક સહિતની માહિતી જાહેર કરવા […]

વ્હોટ્સએપ વિવાદઃ- કેન્દ્ર એ કહ્યું, માનવીનો મૂળભૂત અધિકાર છે ગોપનીયતાનો હક ,તેમાં છેડછાડની કોઈ જ મંશા નથી

વ્હોટસએપ મામલે કેન્દ્રએ આપી સફાઈ કહ્યું-ગોપનીયતા મૂળભૂત અધિકાર આ અધિકારમાં છેડછાડ કરવાની કોઈ મંશા નથી દિલ્હીઃ-કેન્દ્ર સરકારે બુધવારના રોજ કહ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. સરકાર તેનું સન્માન કરે છે અને તેની સાથે ચેડાં કરવાનો કોઈ જ તેમનો ઇરાદો નથી. નવા આઇટી કાયદા અંતર્ગત કેટલાક સંદેશાઓના મૂળ સ્રોતને શોધવાની જરૂરિયાતની તપાસ અને […]

વ્હોટસ્એપ કંપનીનું નવી પ્રાઈવેસી પોલિસીને લઈને નિવેદનઃ- 15 મે પછી પણ એકાઉન્ટ નહી થાય ડિલીટ

વ્હોટસ્એપે તેની પ્રાઈવેસી પોલિસી રદ કરી 15 મે પછી નહી થાય એકાઉન્ટ ડિલીટ દિલ્હીઃ- વ્હોટ્એપ યૂઝર્સ માટે હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે, કંપનીની નવી નીતિ હેઠળ હવે જો તમે પ્રાઈવેસી પોલિસીનો સ્વિકાર નહી કરો તો પણ આવનારી 15 મે પછી પણ તમારું અકાઉન્ટ ડિલીટ નહી થાય. આ અંગે વ્હોટસ્એપ દ્રારા જાણકારી આપવામાં આવી […]

અનેક વિવાદો બાદ ફેસબૂક પર વ્હોટ્સએપ પ્રાઈવેસી પોલિસી અપડેટ સ્થગિત કરાઈ

વ્હોટ્સએપ ના ડેટા ફેસબૂકે પર શેર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો ડેટા ફેસબૂક પર એપડેટ કરવાની સિસ્ટસ સ્થગિત કરાઈ દિલ્હીઃ-તાજેતરમાં વ્હોટ્સએપ કંપનીની પ્રાઈવેસી પોલિસી અંગે મચેલા હોબાળા વચ્ચે વ્હોટ્સએપે જાહેરાત કરી કે તેણે તેમની પ્રાઈવેસી પોલિસી અપડેટ મોકૂફ રાખી છે. કંપનીએ કહ્યું કે લોકો સુધી ખોટી માહિતી પહોંચવાના કારણે પ્રાઈવેસી અપડેટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં […]

વોટ્સએપમાં આવ્યા આ ત્રણ નવા ફિચર – જાણો તેના ફાયદા

વોટ્સએપમાં આવ્યા ત્રણ નવા ફિચર મીડિયા ગાઇડલાઇન નામનું ફિચર પણ સામેલ જેમા Always Muteનો સમાવેશ પહેલા એન્ડ્રોય઼ યૂઝર્સને મળશે લાભ Always Mute ફિચર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં કેટલાક નવા ફિચર્સ આવી રહ્યા છે,જેનું ટેસ્ટિંગ પૂર્ણ થી ચૂક્યું છે, અને તેને બીટા બિલ્ડમાં આપવામાં આવ્યું છે. આમાં એક મહત્વપૂર્ણ ફિચર Always […]

વ્હોટ્સએપના આ સેક્શસનમાં આવશે મોટો બદલાવ – ફોનની મેમરી બચાવવામાં થશે મદદરુપ

વ્હોટ્સએપના સેક્શનમાં આવશે ચેન્જ ફોનની સ્પેસ બચાવવામાં થશે મદદરુપ કેપની નવો યુઝર ઇન્ટરફેસ લાવી રહી છે ટેકનોલોજીને લઈને મોબાઈલ ફોનમાં અવનવા બદલાવ આવતા રહેતા હો , જેમાં ખથાસ કરીને ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપમાં ખાસ ચેન્જીસ જોવા મળે છે, ત્યારે હવે વ્હોટ્સએપ માં હવે એક નવું ફિચર આવી રહ્યું છે આ ફિચર આવી જવાથી ફોન મેમેરી મેજેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code