1. Home
  2. Tag "WhatsApp"

હવે તમે માત્ર વોટ્સએપથી પણ આસપાસના સ્ટોર્સ વિશે જાણી શકશો, યૂઝર્સ માટે વોટ્સએપ ટ્રેકર થશે લોંચ

વોટ્સએપ લાવશે અફલાતૂન ફીચર્સ હવે તેનાથી તમારી આસપાસના સ્ટોર્સ વિશે મળી જશે માહિતી આગામી સમયમાં લોંચ કરાય તેવી સંભાવના નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને વધુ સહુલિયત પૂરી પાડવા માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તમારે હોટેલ, રેસ્ટોરાં, ગ્રોસરી અને કપડાંના સ્ટોર્સની માહિતી માટે ગૂગલ કરવાની આવશ્યકતા નહીં રહે. વોટ્સએપ તમને આ […]

WhatApp વર્ષ 2022માં લાવી રહ્યું છે આ ઘાંસૂ ફીચર્સ, તેના વિશે જાણીને તમે ઝુમી ઉઠશો

વોટ્સએપ યૂઝર્સ માટે આવશે ઘાંસૂ ફીચર્સ વર્ષ 2022માં આવી રહ્યા છે આ પાંચ દમદાર ફીચર્સ જેનાથી તમારો ચેટ એક્સપીરિયન્સ વધુ શાનદાર બનશે નવી દિલ્હી: ડિસેમ્બર મહિનો હવે પૂર્ણ થવાને આરે છે ત્યારે નવા વર્ષનો ટૂંક સમયમાં ઉદય થશે ત્યારે નવા વર્ષે વોટ્સએપ પોતાના યૂઝર્સને અનેક નવા ફીચર્સ આપીને રાજીના રેડ કરવા માટે તૈયાર છે. યૂઝર્સ […]

બિઝનેસ યૂઝર્સ માટે કમાલનું છે વોટ્સએપનું Quick Reply ફીચર, જાણો તેની ખાસિયત

નવી દિલ્હી: વિશ્વમાં વોટ્સએપ સૌથી વધુ લોકપ્રિય અને પ્રચલિત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે અને વોટ્સએપ આજના આધુનિક યુગમાં દરેકના જીવનનો એક અગત્યનો ભાગ બની ચૂક્યું છે. મોટા ભાગના કામકાજ માટે જેમ કે ચેટિંગ, શેરિંગ, કે પેમેન્ટ માટે પણ વોટ્સએપનો ઉપયોગ થાય છે. જો તમને પણ વોટ્સએપમાં બહુ બધા મેસેજ આવતા હોય તો તમારે માટે હવે […]

આ રીતે વોટ્સએપથી કોવિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

વોટ્સએપના છે મલ્ટીપલ ઉપયોગ વોટ્સએપથી તમે કોવિન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો તે માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આમ તો વોટ્સએપનો ઉપયોગ એકબીજા સાથે ચેટ કરવા, પેમેન્ટ કરવા, ફોટોઝ અને વીડિયો શેર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે વોટ્સએપના માધ્યમથી કોવિન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી […]

વોટ્સએપ પર તમે ટાઇપ કરી રહ્યા છો તે છૂપાવવા માંગો છો? તો આ ટ્રિક્સ ફૉલો કરો

વોટ્સએપ પર તમે ટાઇપિંગ નોટિફિકેશનને છૂપાવી શકો છો તેના માટે આ ટ્રિક્સ અજમાવી શકો છો તેનાથી સામેવાળાને તમે ટાઇપિંગ કરી રહ્યા હતા તે વિશે નહીં ખબર પડે નવી દિલ્હી: વોટ્સએપ માટે તેમના યૂઝર્સની ગોપનીયતાની અને ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહે છે અને તે આ જ દિશામાં સમયાંતરે અનેકવિધ પ્રાઇવસી ફીચર્સ લૉંચ કરતું રહે છે. […]

વોટ્સએપ પર હવે કોઈ પણ વ્યક્તિ ચોરીછૂપીથી નહીં જોઈ શકે સ્ટેટ્સ અને લાસ્ટ સીન, જાણો શું છે નવું અપડેટ

વોટ્સએપ પર યુઝર્સને એક મોટી સગવડ મળવા જઈ રહી છે, જેના પછી યુઝર્સનું સ્ટેટસ અને લાસ્ટ સીન વગેરે કોઈ ચોરીછૂપીથી જોઈ શકશે નહીં.આ નવા અપડેટના પ્રકાશન પછી, કોઈપણ અજાણી વ્યક્તિ વોટ્સએપ સ્ટેટસ અને લાસ્ટ સીન જોઈ શકશે નહીં. આ સિક્યોરીટી અપડેટ ખાસ કરીને એવા લોકોને વોટ્સએપ સ્ટેટસ જોવાની મંજૂરી આપતું નથી કે,જેમણે પહેલાં ક્યારેય ચેટ […]

વોટ્સએપનું આવ્યું દમદાર ફીચર, તમે સામેની વ્યક્તિને ઑનલાઇન દેખાશો નહીં

વોટ્સએપનું નવું દમદાર ફીચર હવે વોટ્સએપ પર તમે ઑનલાઇન દેખાશો નહીં આ છે તેની ખાસિયત નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સની સિક્યોરિટી માટે અનેક સિક્યોરિટી ફીચર્સ યૂઝર્સને પ્રદાન કરે છે. વોટ્સએપ હંમેશા પોતાના યૂઝર્સની ચેટ, સ્ટેટ્સ, પ્રોફાઇલ પિક્ચર જેવી જાણકારી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે. નવા અપડેટ દ્વારા પણ વોટ્સએપે આ પ્રકારનું ફીચર જારી કર્યું છે. […]

તો હવે તમારો ચેટ એક્સપીરિયન્સ બનશે યાદગાર, વોટ્સએપમાં લોંચ થશે આ દમદાર ફીચર્સ

વોટ્સએપમાં વર્ષ 2022માં લોંચ થશે નવા ફીચર્સ આ ફીચર્સ યૂઝર્સના એક્સપિરીયન્સને વધુ બહેતર બનાવશે જાણો ક્યા ક્યા ફીચર્સ રજૂ થઇ શકે છે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અનેકવિધ ફીચર્સો એડ કરતું રહે છે જેને કારણે તે આજે પણ સૌથી વધુ ડાઉનલોડ થતી ચેટ એપ છે અને એટલી જ લોકપ્રિય […]

વોટ્સએપ ચેટ બનશે વધુ મજેદાર, ટૂંક સમયમાં વોઇસ વેવફોર્મ ફીચર રજૂ થશે

વોટ્સએપમાં જોવા મળશે નવું ફીચર હવે વોઇસનોટ્સ વેવફોર્મમાં દેખાશે તમારા અવાજનું વેવફોર્મ દેખાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સના અનુભવને વધુ બહેતર અને યાદગાર બનાવવા માટે નવા નવા ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે. વોટ્સએપ ચેટને મજેદાર બનાવવા માટે પણ અનેક ફીચર્સ રજૂ કરતું રહે છે. વોટ્સએપ વોઇસ વેવફોર્મ રોલઆઉટ કરી રહ્યું છે. હાલમાં લીનિયર […]

વોટ્સએપનું સૌથી મોટું અપડેટ,જાણો શું બદલાવ થયા તમારી એપ્લિકેશનમાં

વોટ્સએપનું સૌથી મોટું અપડેટ જાણો શું બદલાવ થયો એપ્લિકેશનમાં નવું ફીચર રોલઆઉટ થયું વોટ્સએપમાં હંમેશા કોઈને કોઈ બદલાવ તો આવતા જ રહેતા હોય છે. જે પણ બદલાવ આવે છે તે લોકોને ખુબ પસંદ આવતા હોય છે ત્યારે હવે વોટ્સએપ દ્વારા નવો બદલાવ કરવામાં આવ્યો છે જે લોકોને વધારે પસંદ આવી શકે તેમ છે. જાણકારી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code