1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપે જાહેર કર્યા કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ, જેનાથી બધુ જ કામ સરળતાપૂર્વક થશે

વોટ્સએપ વેબ વર્ઝન માટે કંપનીએ કેટલાક શોર્ટકટ્સ જાહેર કર્યા આ માટે તમારે માત્ર કેટલાક સરળ કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ શીખવો પડશે અહીંયા કીબોર્ડ શોર્ટકટ્સ આપેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો નવી દિલ્હી: વોટ્સએપની એક ખાસિયત એ છે કે તમે તેને વોટ્સએપ વેબ મારફતે તમારા ડેસ્કટોપ અને લેપટોપ પર પણ યૂઝ કરી શકો છો. પરંતુ […]

વોટ્સએપે લોન્ચ કર્યા કોવિડ -19 સાથે જોડાયેલ ‘Vaccines for All’ સ્ટીકર, જાણો તેમાં શું છે ખાસ

વોટ્સએપે લોન્ચ કર્યા નવા સ્ટીકર્સ ‘Vaccines for All’ સ્ટીકર પેક લોન્ચ આ સ્ટીકર પેકમાં કુલ 23 સ્ટીકરો છે દિલ્હીઃ ફેસબુક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ નવા સ્ટીકર પેક લોન્ચ કર્યા છે.જેને Vaccines for All કહેવામાં આવ્યું છે. આ કંપની દ્વારા COVID-19 રસી વિશે જાગૃતિ ફેલાવવા અને વિશ્વવ્યાપી આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવા માટે રજૂ કરવામાં આવી […]

વોટ્સએપ યૂઝર્સ હવે અલગ-અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે

વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે વોટ્સએપ યૂઝર્સ અલગ અલગ ડિવાઇસીઝમાં ચેટ ટ્રાંસફર કરી શકશે નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવી રહ્યું છે. આ ફીચરથી એન્ડ્રોઇડ તેમજ iOS બંનેના યૂઝર્સ ખૂબ ખુશ થશે. જો તમે ક્યારેય એન્ડ્રોઇડ […]

વોટ્સએપ પર ફેક-સ્પેમ મેસેજ પર લાગશે લગામ, સરકાર લાવશે આ સિસ્ટમ

વોટ્સએપ પર ફેક અને સ્પેમ મેસેજને રોકવા માટે સરકાર પ્રયાસરત આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા સરકાર એક સિસ્ટમ પર કામ કરી રહી છે વોટ્સએપના દરેક મેસેજ માટે એક આલ્ફા ન્યૂમેરિક હેશ અસાઇનિંગ સિસ્ટમ શરૂ કરાશે નવી દિલ્હી: વોટ્સએપ પર મોટી સંખ્યામાં ફેક અને સ્પેમ મેસેજ  ફોરવર્ડ થતા હોય છે. આ પ્રકારના મેસેજને ફેલાતા રોકવા માટે […]

ભારતભરમાં અડધો કલાક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું રહ્યું સર્વર ડાઉન

વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામનું રહ્યું સર્વર ડાઉન અડધા કલાક સુધી રહ્યું સર્વર ડાઉન યુઝર્સ મેસેજ મોકલવામાં રહ્યા અસમર્થ સર્વિસ શરૂ થયા બાદ યુઝર્સએ લીધો રાહતનો શ્વાસ દિલ્લી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર શુક્રવારે રાત્રે અચાનક કામ કરવાનું બંધ થઇ ગયું હતું. આ સર્વિસના ડાઉન થવાને કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં યુઝર્સ પરેશાન થયા હતા. આ […]

વ્હોટ્સએપ ફરીથી લાવી રહ્યું છે પ્રાઇવસી પોલિસી, જાણો શું છે ખાસ

વ્હોટ્સએપ ફરીથી યૂઝર્સ માટે લાવી રહ્યું છે પ્રાઇવસી પોલિસી હવે નવી પ્રાઇવસી પોલિસીને મંજૂર કરવાની સમયમર્યાદા 15 મે નિર્ધારિત કરાઇ છે આ વખતે યૂઝર્સની પ્રાઇવસીનું સંપૂર્ણપણે ધ્યાન રખાયું છે: વ્હોટ્સએપ નવી દિલ્હી: વ્હોટ્સએપ ફરીથી તેની નવી પ્રાઇવસી પોલિસી લઇને આવી રહ્યું છે. વ્હોટ્સએપની પહેલી પ્રાઇવસી પોલિસીને લઇને ખૂબ જ વિવાદ ચગ્યો હતો, ત્યારબાદ તેને અપડેટ […]

વોટ્સએપ ચેટથી ફોટો આપમેળે થશે ડિલીટ, લોન્ચ થશે નવું ફીચર

વોટ્સએપ હવે ટૂંક સમયમાં યૂઝર્સ માટે નવું ફીચર લઇને આવશે વોટ્સએપ હવે યૂઝર્સને Self Destructing Photos ફીચર દેવાની તૈયારી કરી રહ્યું છે આ ફીચર લોન્ચ થવાથી યૂઝર્સની પ્રાઇવસીમાં પણ સુધારો થવાની સંભાવના નવી દિલ્હી: વોટ્સએપ તેના યૂઝર્સના વોટ્સએપ અનુભવને વધુ બહેતર બનાવવા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરતું હોય છે ત્યારે હવે આ જ દિશામાં […]

નવી પ્રાઇવસી પોલિસીના વિવાદ બાદ પણ વોટ્સએપનું પ્રભુત્વ યથાવત

નવી પ્રાઇવસી પોલિસી બાદ પણ વોટ્સએપનું વર્ચસ્વ યથાવત હજુ પણ લોકો વોટ્સએપને મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે સિગ્નલના રેન્કિંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે નવી દિલ્હી: વોટ્સએપએ 4 જાન્યુઆરીના રોજ તેની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને ત્યારબાદ કંપનીને યૂઝર્સના રોષ અને નિરાશાનું ભોગ બનવું પડ્યું હતું અને સહન કરવાનો વારો આવ્યો હતો. […]

હવે ફેસબૂક-ટ્વીટરની જેમ વોટ્સએપમાં પણ તમે Logout કરી શકશો

વોટ્સએપ હવે નવું ફીચર લઇને આવી રહ્યું છે હવે તમે વોટ્સએપમાં ફેસબૂક-ટ્વીટરની જેમ લોગઆઉટ કરી શકશો આ એપલ યૂઝર્સ તેમજ એન્ડ્રોઇડ યૂઝર્સ બંનેને મળશે કેલિફોર્નિયા: તમે જ્યારે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ઓન કરો તો વોટ્સએપમાં જાણે કે મેસેજનો વરસાદ થયો હોય તેમ સતત મેસેજ આવ્યા કરતા હોય છે અને ક્યારેક યૂઝર્સ સતત આવા મેસેજથી પરેશાન થઇ જાય […]

વોટ્સએપે ફરી પ્રાઇવસી પોલિસી કરી રિલીઝ, જાણો શું કરાઇ જાહેરાત

વોટ્સએપે વિવાદ બાદ પોતાની નવી પ્રાઇવસી પોલિસી રિલીઝ કરી જો કે આ વખતે વોટ્સએપે માત્ર વોટ્સએપ બિઝનેસ માટે પોલિસી રિલીઝ કરી છે આ ફેરફાર બિઝનેસ અને તેમના ગ્રાહક વચ્ચે વોટ્સએપ પર થનાર મેસેજિંગ સંબંધિત છે કેલિફોર્નિયા: વિશ્વમાં સૌથી વધુ વપરાતી ચેટિંગ એપ વોટ્સએપે થોડાક સમય પહેલા થયેલા વિવાદ બાદ પોતાની નવી પ્રાઇવસી પોલિસી રિલીઝ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code