1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપે જાહેર કર્યા કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ, જેનાથી બધુ જ કામ સરળતાપૂર્વક થશે
વોટ્સએપે જાહેર કર્યા કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ, જેનાથી બધુ જ કામ સરળતાપૂર્વક થશે

વોટ્સએપે જાહેર કર્યા કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ, જેનાથી બધુ જ કામ સરળતાપૂર્વક થશે

0
Social Share
  • વોટ્સએપ વેબ વર્ઝન માટે કંપનીએ કેટલાક શોર્ટકટ્સ જાહેર કર્યા
  • આ માટે તમારે માત્ર કેટલાક સરળ કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ શીખવો પડશે
  • અહીંયા કીબોર્ડ શોર્ટકટ્સ આપેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો

નવી દિલ્હી: વોટ્સએપની એક ખાસિયત એ છે કે તમે તેને વોટ્સએપ વેબ મારફતે તમારા ડેસ્કટોપ અને લેપટોપ પર પણ યૂઝ કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે વોટ્સએપના વેબ વર્ઝન એટલે કે વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ એપ પર સરળતાપૂર્વક મેસેજ અનરીડ, ચેટ મ્યૂટ, પીન ચેટ સહિત અનેક કામો સરળતાપૂર્વક કરી શકો છો. આ માટે તમારે માત્ર કેટલાક સરળ કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ શીખવો પડશે. કંપનીએ પોતે આ દરેક શોર્ટકટ કમાન્ડની પૂરી યાદી જાહેર કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ શોર્ટકટ એપલ મેક અને વિન્ડોઝ બંનેના એપ અને વેબ વર્ઝન પર કામ કરશે. આ શોર્ટકટની મદદથી ચેટ પીન અને કોઇપણ મેસેજને અનરીડ કરી શકો છો. તમે ચેટને આર્કાઇવ પણ કરી શકો છો. તે ઉપરાંત તમે ચેટ મ્યૂટ તેમજ ડિલીટ પણ કિબોર્ડથી કરી શકો છો.

WHATSAPP KEYBOARD SHORTCUTS-

WINDOWS BROWSER માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CTRL + ALT + SHIFT + U

આર્કાઈવ ચેટ માટે- CTRL + ALT + E

પિન/અનપિન માટે- CTRL + ALT + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CTRL + ALT + SHIFT + F

ન્યુ ચેટ માટે- CTRL + ALT + N

સેટિંગ્સ માટે- CTRL + ALT+

મ્યુટ ચેટ માટે- CTRL + ALT + SHIFT + M

ડિલીટ ચેટ માટે- CTRL + ALT + BACKSPACE

ચેટ લીસ્ટમાં માટે- CTRL + ALT +/

ન્યુ ગ્રુપ માટે- CTRL સર્ચ ચેટ લીસ્ટમાં માટે- + ALT + SHIFT + N

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CTRL + ALT + P

અને રિટર્ન સ્પેસ માટે તમારે SHIFT + ENTER શોર્ટકટ કમાન્ડને યાધ રાખવું પડશે.

WINDOWS DESKTOP APP માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CTRL + SHIFT + U
આર્કાઈવ ચેટ માટે- CTRL + E

પિન/અનપિન માટે- CTRL + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CTRL + SHIFT + F

ન્યુ ચેટ માટે- CTRL + N

ન્યુ ગ્રુપ માટે- CTRL + SHIFT + N

સેટિંગ્સ માટે- CTRL +

મ્યુટ ચેટ માટે- CTRL + SHIFT + M

ડિલીટ ચેટ માટે- CTRL + SHIFT + D

ચેટ લીસ્ટમાં સર્ચ માટે- CTRL + F

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CTRL + P

રિટર્ન સ્પેસ માટે- SHIFT + ENTER

MAC બ્રાઉઝર માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CMD + CTRL + SHIFT + U

આર્કાઈવ ચેટ માટે- CMD + CTRL + E

પિન/અનપિન માટે- CMD + CTRL + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CMD + CTRL + SHIFT + F

ન્યુ ચેટ માટે- CMD + CTRL + N

સેટિંગ્સ માટે- CMD + CTRL +

મ્યુટ ચેટ માટે- CMD + CTRL + SHIFT + M

ડિલીટ ચેટ માટે- CMD + SHIFT + BACKSPACE

ચેટ લીસ્ટમાં સર્ચ માટે- CMD + CTRL + /

ન્યુ ગ્રુપ માટે- CMD + CTRL + SHIFT +

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CMD + CTRL + P

અને રિટર્ન સ્પેસ માટે તમારે SHIFT + ENTER

WINDOWS DESKTOP APP માટેના વ્હોટ્સેપ કીબોર્ડ શોર્ટકટ-
માર્ક અનરીડ માટે- CMD + CTRL + U

આર્કાઈવ ચેટ માટે- CMD + E

પિન/અનપિન માટે- CMD + SHIFT + P

ચેટમાં સર્ચ માટે- CMD + SHIFT + F

ન્યુ ચેટ માટે- CMD + CTRL + N

સેટિંગ્સ માટે- CMD +

મ્યુટ ચેટ માટે- CMD + SHIFT + M

ડિલીટ ચેટ માટે- : CMD + SHIFT + D

ચેટ લીસ્ટમાં સર્ચ માટે- : CMD + F

ન્યુ ગ્રુપ માટે- CMD + N

પ્રોફાઈલ ઓપન કરવા માટે- CMD + P

અને રિટર્ન સ્પેસ માટે તમારે SHIFT + ENTER

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code