1. Home
  2. Tag "WhatsApp"

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર, જાણો શું કહ્યું

ફેસબૂક અને વોટ્સએપને સુપ્રીમ કોર્ટની ફટકાર સુપ્રીમ કોર્ટે ફેસબૂક અને વોટ્સએપને ફટકારી નોટિસ આગામી સુનાવણી 4 સપ્તાહ બાદ થશે નવી દિલ્હી: ફેસબૂકના માલિકત્વની મેસેજિંગ એપ WhatsApp તેની નવી પ્રાઇવસી પોલિસી બાદ સતત સવાલના ઘેરામાં છે. તમામ આપત્તિઓ અને આક્રોશ બાદ કંપનીએ આ પોલિસી હાલ તો ત્રણ મહિના માટે ટાળેલી છે. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે […]

ભારતમાં ટૂંક સમયમાં વોટ્સએપનો ભારતીય વિકલ્પ Sandes થઇ શકે છે લોન્ચ

વોટ્સએપ હવે ભારતની તડીપાર થઇ શકે છે ભારતમાં હવે વોટ્સએપનો ભારતીય વિકલ્પ ‘Sande’ દસ્તક દઇ શકે છે અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું નવી દિલ્હી: વોટ્સએપનું પ્રભુત્વ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે. હવે ભારતમાં પણ વોટ્સએપનો ભારતીય વિકલ્પ ‘Sandes’ ટૂંક સમયમાં દસ્તક આપી શકે છે. રિપોર્ટ અનુસાર, અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં […]

ચેતજો! માર્કેટમાં આવ્યું વોટ્સએપનું ફેક વર્ઝન, તમારા ડેટા થઇ શકે છે લીક

વોટ્સએપના યૂઝર્સ ચેતજો માર્કેટમાં વોટ્સએપનું ફેક વર્ઝન ફરી રહ્યું છે આ ફેક વર્ઝનથી યૂઝર્સ તમારી ખાનગી માહિતી લીક કરી શકે છે નવી દિલ્હી: વોટ્સએપના યૂઝર્સ હવે ચેતજો. કારણ કે માર્કેટમાં હવે વોટ્સએપનું ફેક વર્ઝન ફરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, iPhone માટે વોટ્સએપનું બનાવટી વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વર્ઝનને ઇટલીની એક મોનિટરિંગ કંપની […]

વોટ્સએપ પ્રાઇવસી પોલિસી બાદ 5 ટકા યૂઝર્સે એપ કરી ડીલિટ

વોટ્સએપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે વોટ્સએપ પ્રાઇવસી પોલિસીને કારણે યૂઝર્સ નારાજ વોટ્સએપના 5 ટકા યૂઝર્સે એપને અનઇન્સ્ટોલ કરી કેલિફોર્નિયા: વોટ્સએપની પ્રાઇવસી પોલિસી બાદ હવે યૂઝર્સનો વોટ્સએપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને નારાજ વોટ્સએપ યૂઝર્સે આ મેસેજ એપને અનઇન્સ્ટોલ કરવાનું શરૂ કરી દીધું છે. કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કિલ્સના તાજેતરના સર્વમાં આ હકીકત પ્રકાશમાં […]

વોટ્સએપની વિશ્વસનીયતા ઘટી રહી છે, યૂઝર્સનો એપ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે: રિપોર્ટ

વિશ્વની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપ ગુમાવી રહી છે વિશ્વસનીયતા વોટ્સએપ પરથી હવે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે લોકો હવે વોટ્સએપને બદલે ટેલિગ્રામ અને સિગ્નલ એપ અપનાવવા માંગે છે નવી દિલ્હી: વિશ્વના અનેક યૂઝર્સમાં લોકપ્રિય એવી વોટ્સએપ ધીરે ધીરે વિશ્વસનીયતા ગુમાવી રહી છે. થોડાક સમય પહેલા વોટ્સએપે પોતાની નવી પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી અને તેને […]

ટેલીગ્રામનું નવું ફિચર લોન્ચ – યૂઝર્સ વ્હોટ્સએપ ચેટને કરી શકશે ટ્રાન્સફર 

ટેલીગ્રામ એ લોન્ચ કર્યું નવુ ફિચર વ્હોટ્સએપના વિવાદ બાદ ટેલીગ્રામના યૂઝર્સ વધ્યા દિલ્હીઃ-છેલ્લા ધણા સમયથી વ્હોટ્સએપ ચર્ચાનો વિષય બન્યું છે, વ્હોટ્સએપની પ્રાઈવેસી પોલીસીને લઈને તે ઘણા સમયથી ચર્ચીત બન્યું હતું, ત્યારે હવે અવનવા ફિચર લોન્ચ કરીને યૂઝર્સને રિઝાવવાના અનેક પ્રત્નો કરવામાં આવી રહ્યા છે.જો કે એક વાર વિવાદમાં સંપડાયા બાદ યૂઝર્સ ટેલીગ્રામનો યૂઝ કરતા થયા […]

વોટ્સએપ દ્વારા યુરોપિયન અને ભારતીય યૂઝર્સ માટે અલગ અલગ ગોપનીયતા નીતિ ચિંતાનો વિષય: કેન્દ્ર

નવી દિલ્હી:  છેલ્લા ઘણા સમયથી વોટ્સએપની ગોપનીયતા નીતિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વોટ્સએપ દ્વારા જે નવી ગોપનીયતા નીતિ લાવવામાં આવી હતી તે મુદ્દે ભારત સરકાર અને દેશના લોકોએ તેની ઝાટકણી કાઢી હતી. ત્યારે હવે કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ કહ્યું છે કે વોટ્સએપ દ્વારા યુરોપિયન યૂઝર્સ અને ભારતીય યૂઝર્સ માટે અલગ અલગ પ્રાઇવસી પોલિસી […]

ભારત સરકારે વ્હોટ્સએપના સીઈઓને લખ્યો પત્ર -ડેટાની વિવાદાસ્પદ પોલિસી રદ કરવા જણાવ્યું

વ્હોટ્સએપ-ફેસબુકને ભારત સરકારની સુચના  વિવાદાસ્પદ પોલિસી પરત ખેંચવા અંગે કહ્યું દિલ્હીઃ – વ્હોટ્સએપ પોતાની પોલિસીને લઈને છેલ્લા કેટલાક સમ.યથી વિવાદમાં સપડાયિ છે,ત્યારે હવે ભારત સરકારે આજ રોજ વૉટ્સએપ-ફેસબૂકને આ અંગે સાફ સાફ સૂચના આપી દીધી છે,અને કહ્યું છે કે તમારી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસીને રદ કરો. દેશ સહિત વિદેશોમાં વિરોધ નોંધાતા વૉટ્સએપ-ફેસબૂકે નવી વિવાદાસ્પદ પોલિસીનો અમલ […]

ગૂગલ પર વ્હોટ્સએપ ચેટ લીક – પ્રાઈવેટ વાતો જાહેર થવાની વાતથી વ્હોટ્સએપ વિવાદમાં

ગૂગલ પર વ્હોટ્સઅપ ચેટ લીક હવે તમારી પ્રાઈવેટ વાતો થશે જાહેર વ્હોટ્સએપ વિવાદમાં સપડાયું દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોથી વ્હોટ્સએપને લઈને ચર્ચાઓ ચાલી રહી છે,ફેસબુકની માલિકીની વ્હોટ્સએપ  તેની નવી સેવાની શરતો અંગેના વિવાદથી ઘેરાયેલી છે, આ દરમિયાન વ્હોટ્સએપ વિવાદમાં સપડાયું છે. ગૂગલ પર વોટ્સએપ ગ્રુપના મેસેજીસ લીક ​​થયા છે. આવી સ્થિતિમાં, ગૂગલ પર વ્હોટ્સએપ ગૃપને શોધીને, તમે […]

વોટ્સએપ યૂઝર્સ એક સાથે ચાર ડિવાઇઝમાં એકાઉન્ટ ચલાવી શકશે

વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપને લઇને સમાચાર વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી મલ્ટી ડિવાઇઝ સપોર્ટ લાવવા પર કામ ચાલી રહ્યું છે આ ફીચર પછી યૂઝર્સ એકસાથે 4 ડિવાઇઝ પર વોટ્સએપ ચલાવી શકશે નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ છેલ્લા ઘણા સમયથી મલ્ટી ડિવાઇઝ સપોર્ટ લાવવા પર કામ ચાલી રહ્યું છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code