1. Home
  2. Tag "WhatsApp"

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર,યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકશે

વોટ્સએપમાં એક ખાસ ફીચર સામેલ કરવામાં આવ્યું છે.આ વિશેષ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે.વાસ્તવમાં,વોટ્સએપમાં એક નવું ફીચર જોવા મળ્યું છે, જેની મદદથી યુઝર્સ ફક્ત લિંક શેર કરીને જ WhatsApp કૉલ કરી શકે છે. વોટ્સએપના આ ફીચરની જાહેરાત લગભગ એક મહિના પહેલા કરવામાં આવી હતી અને હવે તેને રોલઆઉટના આધારે અપડેટ કરવામાં આવ્યું છે, […]

વોટ્સએપમાં આ રીતે ફિલ્ટર કરી શકાય છે અનરીડ મેસેજ, જાણો

વોટ્સએપ આજના સમયમાં લોકો માટે મહત્વની એપ્લિકેશન બની ગઈ છે, આજના સમયમાં લોકો વોટ્સએપમાં ડોક્યુમેન્ટથી લઈને કેટલીક મહત્વની જાણકારી પણ મોકલતા હોય છે આવામાં વોટ્સએપમાં આ ફિચર વિશે મોટાભાગના લોકોને જાણ હશે નહી. વોટ્સએપના આ ફિચરની વાત એવી છે કે છે જ્યારે વોટ્સએપમાં ઘણા બધા મેસેજ આવતા હોય છે, જેને આપણે વાંચી શકતા નથી અને […]

તમારું વ્હોટ્સએપ કોઈ અન્ય વ્યક્તિ તો નથી યૂઝ કરી રહ્યું ને? આ રીતે જાણી શકો છો

વ્હોટ્સ પ્રાઈવેસીને લગતી મહત્વના વાત જાણો તમારું વ્હોટ્એપ કોઈ બીજૂ વાપરી રહ્યું હોય તો રીતે ભાળ મેળવો આજકાલ સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થી રહ્યો ચે ખાસ કરીને વ્હોટ્સએપ એવી સોશિયલમીડિયા એપ છે જેના થકી આપણા અનેક કામ થી જતા હોય છે.જો કે આ એપ્સની પ્રાઈવેસી સાથએ જોડાયેલી કેટલીક વાતો પમ જાણવી જોઈએ કારણ કે આજકાલ […]

WhatsApp લાવી રહ્યું છે એક ધમાકેદાર ફીચર

વોટ્સએપ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ તેના યુઝર્સ માટે સતત નવા અપડેટ અને ફીચર્સ લાવી રહ્યું છે.ત્યારે WhatsApp એક ધમાકેદાર ફીચર લાવી રહ્યું છે.હવે યુઝર્સને જુના મેસેજ શોધવામાં વાર નહીં લાગે.આ ફીચરની મદદથી જૂના મેસેજને સર્ચ કરવામાં મદદરૂપ સાબિત થશે. વોટ્સએપ આ  ફીચર પર જોરશોરથી ટેસ્ટિંગ કરી રહ્યું છે જે યુઝર્સને […]

WhatsApp માં આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર

તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપથી સારી રીતે પરિચિત હશો. આ લોકપ્રિય એપ તમને લગભગ દરેક સ્માર્ટફોનમાં જોવા મળશે. તેની લોકપ્રિયતાનું કારણ તેમાં હાજર તમામ ફીચર્સ અને તેની ફ્રી સર્વિસ છે. WhatsApp તેના યુઝર્સના અનુભવને વધુ સારો બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરતું રહે છે અને હવે કંપની તેના iPhone યુઝર્સ માટે કેમેરા શોર્ટકટ બટન […]

વોટ્સએપનું નવું ફીચર! હવે પોતાને જ મોકલી શકશો મેસેજ

વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabitiphone એ માહિતી શેર કરી છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાની સાથે ચેટ કરી શકશે. વોટ્સએપનું આ ફીચર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેઓ પોતાનો કોઈ પણ ડેટા સેવ કરવા અથવા કોઈપણ […]

વોટ્સએપમાં આવી શકે છે નવું એક ફીચર,જાણો તેના વિશે

વોટ્સએપ યુઝર્સ માટે હવે એક વધુ મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં જાણવા મળે છે કે વોટ્સએપ હવે પોતાની એપ્લિકેશનમાં વધુ એક ફીચરને એડ કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વોટ્સએપ નવા ફીચર WhatsApp Surveys નામના નવા ફીચર પર કામ કરી રહ્યું છે. વધુ જાણકારી અનુસાર વોટ્સએપની સુવિધાનું યુઝર્સ પાસેથી ફીડબેક મેળવવા સૌથી પહેલા વોટ્સએપ […]

Whatsapp લાવી રહ્યું છે નવા ફીચર્સ,મળશે નંબર છુપાવવાનો ઓપ્શન  

લાખો લોકો દરરોજ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ કરે છે. જો કે, આ એપ્લિકેશન પર ગોપનીયતાને લઈને વિવાદો થયા છે.આ જ કારણ છે કે ઘણા લોકોએ સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.જો કે, હવે વોટ્સએપ તેની એપ્લિકેશનની ગોપનીયતા પર કામ કરી રહ્યું છે.WhatsApp આવા ઘણા ફીચર્સ પર કામ કરી રહ્યું […]

વોટ્સએપનું નવું ફીચર, હવે ડિસએપિઅર થઈ ગયેલા મેસેજ પણ દેખાશે

વોટ્સએપમાં આમ તો દર અઠવાડિયે કોઈને કોઈ બદલાવ જોવા મળતો હોય છે. યુઝર્સને પસંદને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા હંમેશા કોઈને કોઈ બદલાવ કરવામાં આવતો હોય છે પણ હવે કંપની દ્વારા નવો બદલાવ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, WABetaInfoના એક અહેવાલ મુજબ, WhatsApp ડિસઅપીરિંગ મેસેજના કેપ્ટ મેસેજીસ ફીચર પર કામ કરી રહ્યું છે. આ […]

આ સ્માર્ટફોન્સ પર વોટ્સએપ નહીં ચાલે, શું તમારો ફોન તો આ લિસ્ટમાં નથી ને,ચેક કરો લિસ્ટ

વોટ્સએપ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે.ભારતમાં ઘણા લોકોની આ પ્રાથમિક મેસેજિંગ એપ્લિકેશન છે.લોકો તેનો ઉપયોગ મિત્રો અને અન્ય વપરાશકર્તાઓ સાથે ચેટ કરવા માટે કરે છે. પરંતુ,આ એપ ઘણા સ્માર્ટફોન યુઝર્સ માટે બંધ થવા જઈ રહી છે. WhatsApp સમયાંતરે જૂના ઉપકરણો માટે તેને બંધ કરતું રહે છે.હવે ફરી એકવાર જૂના ઉપકરણો માટે WhatsAppનું સમર્થન સમાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code