એક ફોટો વડે પણ હેક થઈ શકે છે ફોન અને વોટ્સએપ,શું તમે આ સેટિંગ ઓન નથી રાખ્યુંને
હેકર્સ દરરોજ લોકોને ફસાવવા માટે નવા નવા રસ્તા શોધે છે.આવી જ એક રીત GIF ઈમેજ સાથે સંબંધિત છે.તમે સાંભળ્યું જ હશે કે હેકર્સ લોકોને પોતાનો શિકાર બનાવવા માટે ફિશિંગ લિંક્સનો ઉપયોગ કરે છે.પરંતુ હેકિંગ માટે ફિશિંગ GIF નો ઉપયોગ તેને અત્યંત જોખમી બનાવે છે.હેકર્સ આની મદદથી તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે. વાસ્તવમાં, ઘણા લોકોએ […]


