મહુવામાં ખાતમૂહુર્ત કર્યાને 10 વર્ષના વહાણા વીતિ ગયા છતાં શાક માર્કેટ બનાવનાનું મૂહુર્ત મળતું નથી
ભાવનગરઃ જિલ્લાના મહુવા શહેર સમૃદ્ધ ગણાતુ હોવા છતાંયે વિકાસમાં ખૂબ પાછળ રહ્યું છે, જેમાં સ્થાનિક તંત્રની બેદરકારી પણ જવાબદાર છે. મહુવા નગરપાલિકા દ્વારા વર્ષ 2013માં રૂપિયા 259 લાખના ખર્ચે વાસી તળાવ પાસે ગાધકડા બજાર નજીક અદ્યતન નવી શાક માર્કેટ બનાવવાની જાહેરાત કર્યા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અને ત્યારબાદ શાક માર્કેટનું ખાતમુહૂર્ત પણ કરાયું […]