1. Home
  2. Tag "white house"

અમેરિકાઃ વ્યક્તિગત અરજદારોએ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ મેળવવા માટે 10 લાખ ડોલર ચુકવવા પડશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ નામનો નવો વિઝા કાર્યક્રમ શરૂ કર્યો છે. બુધવારે આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લોકો આ ગોલ્ડ કાર્ડ નાગરિકતા માટે અરજી કરી શકશે. ટ્રમ્પનો દાવો છે કે, નવા વિઝા કાર્યક્રમથી અમેરિકી તિજોરીમાં અબજો ડોલરનો વધારો થશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં બિઝનેસ લીડર્સની હાજરીમાં આ ખૂબ જ અપેક્ષિત […]

વ્હાઇટ હાઉસે યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસનું નામ બદલીને ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ રાખ્યું

નવી દિલ્હી: વ્હાઇટ હાઉસે યુએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસનું નામ બદલીને ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ રાખ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ વોશિંગ્ટન, ડી.સી.માં યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસની બહાર લખાયેલું છે, જ્યાં તેઓ રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના રાષ્ટ્રપતિઓનું સ્વાગત કરશે. આ પગલું આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિવાદાસ્પદ ટેકઓવરને અનુસરે છે, જેણે […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થાય: વ્હાઇટ હાઉસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ શક્ય તેટલી વહેલી તકે ઓછો થાય. વ્હાઇટ હાઉસે આ માહિતી આપી. આ સંદેશ બંને પક્ષોને રાજ્ય સચિવ માર્કો રુબિયો દ્વારા આપવામાં આવ્યો છે, જેઓ અસ્થાયી રૂપે રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પણ સેવા આપી રહ્યા છે. “રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ તણાવને શક્ય […]

અમેરિકાઃ પચાસથી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપક નવા ટેરિફની જાહેરાત કર્યા પછી 50થી વધુ દેશોએ વેપાર વાટાઘાટ શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ આ ટેરિફનો બચાવ કર્યો હતો. ટ્રમ્પની જાહેરાતને પગલે ગયા સપ્તાહે અમેરિકાનાં શેરોના મૂલ્યમાં લગભગ છ ટ્રિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થયું છે.ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું […]

પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં એલોન મસ્કને સાથે દ્વિપક્ષીય સ્તરે બેઠક કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન એલોન મસ્કને મળશે. એલોન મસ્ક યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સહાયક તરીકે ઉભરી આવ્યા છે. પ્રધાનમંત્રી મોદી તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન અન્ય નેતાઓને પણ મળે તેવી અપેક્ષા છે, પરંતુ મસ્ક સાથેની તેમની મુલાકાત સૌથી ખાસ રહેશે છે. ગત રાત્રે પીએમ મોદી બુધવારે મોડી […]

રાષ્ટ્રપતિ બિડેન 14 જાન્યુઆરીએ પોતાનું છેલ્લું ભાષણ આપશે, વ્હાઇટ હાઉસમાં તૈયારીઓ

વોશિંગ્ટનઃ વિદાય લઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન 14 જાન્યુઆરીએ તેમનું છેલ્લું ભાષણ આપશે. આ તેમનું વિદાય ભાષણ પણ હશે. વ્હાઇટ હાઉસે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહના પાંચ દિવસ પહેલા, બુધવારે ઓવલ ઓફિસમાંથી બિડેનનું આ વિદાય ભાષણ હશે. 20 જાન્યુઆરીએ પદ છોડતા પહેલા, બિડેનનું રાષ્ટ્રપતિ […]

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર થઈ રહેલા હિંસા સહન નહીં કરાયઃ વ્હાઈટ હાઉસ

નવી દિલ્હીઃ અમેરિકામાં ભારતીય  વિદ્યાર્થીઓ ઉપર તાજેતરમાં થયેલા હુમલા મામલે વ્હાઈટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે, વંશ, લિંગ તથા અન્ય કારણોને આગળ ધરીને કરવામાં આવતી હિંસા બિલકુલ બર્દાશ્ત નહીં કરવામાં આવે, અમેરિકા તેને સ્વિકારતું નથી. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના જ્હોન કિબ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનું […]

ઈરાન સાથે તંગ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ યુદ્ધ નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન બાદ છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલને સમર્થન આપી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે અમેરિકાના ઈરાન સહિતના દેશો સાથે સંબંધોમાં તંગ બન્યાં છે. એટલું જ નહીં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઈ રહી છે જો કે, અમેરિકાએ […]

પીએમ મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન સાથે ડિનર કર્યું,આ વસ્તુઓ આપી ભેટમાં

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ બુધવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને મળ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન પણ હાજર હતી. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ડિનરમાં હાજરી આપી હતી. રાત્રિભોજનમાં બાજરી અને રાષ્ટ્રપતિ બાઈડેનની મનપસંદ વાનગીઓ પણ સામેલ હતી. વ્હાઇટ હાઉસે જણાવ્યું […]

PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા

પીએમ મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે વ્હાઇટ હાઉસની બહાર ભારત-અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા અહીં જાણો પીએમ મોદીનું અમેરિકામાં શેડ્યુલ દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. મુલાકાતના થોડા દિવસો પહેલા જ પીએમ મોદીના અમેરિકા આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકી સરકાર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code