1. Home
  2. Tag "who"

ડબલ્યૂએચઓની ટીમને વુહાનમાંથી જ કોરોના વાયરસ ફેલાવવાના મળ્યા સંકેત -ચીને બ્લડ સેમ્પલ આપવાનો કર્યો ઈનકાર

ડબલ્યૂએચટઓની ટીમને મળ્યા સંકેત વૂહાનમાંથી આવ્યો હતો પ્રથમ કેસ દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો ત્યારે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરની ઉત્પત્તિની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમને હજી સુધી આ બાબતે  કોઈ નક્કર પુરાવા મળી શક્યા નથી, પરંતુ  એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તપાસકર્તા ટીમને એવા પુરાવા મળી […]

WHO એ આપી ચેતવણી, નવા કોરોના વાયરસથી મહામારી ફરી બેકાબૂ બની શકે

એક તરફ કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે બીજી તરફ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ દહેશત ફેલાવી રહ્યો છે દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો નવો વેરીઅન્ટ હવે 19 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે ન્યૂયોર્ક: એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા સ્ટ્રેઇનને કારણે નવા કેસો ઢંકાઇ ગયા છે. વિશ્વ આરોગ્ય […]

WHO એ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને બહોળા સ્તરે ઉપયોગ માટે આપી સલાહ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનના બહોળા ઉપયોગ માટે આપી મંજૂરી વેક્સીનમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ ભાગીદાર રહી છે આ વેક્સીન 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે સુરક્ષીત: WHO નવી દિલ્હી: કોરોનાવાયરસના સામેની લડાઈમાં હવે વિશ્વના દેશો વેક્સિનની માગ કરી રહ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે […]

ડબલ્યૂએચઓની ટીમને ચીનએ વૂહાનમાં કોરોના વાયરસ અંગે તપાસ કરવાની આપી મંજુરી

ચીનએ વુહાવમાં તપાસ કરવાની પરવાનગી આપી ડબલ્યૂએચઓની ટીમએ જે યાદી આપી તેમા સહમતિ દર્શાવી દિલ્હીઃ-ચીનના વુહાનમાં કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ કરી રહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટીમના સભ્યએ કહ્યું કે તેઓએ ચીનને અનેક સ્થળોની યાદી આપી હતી તેનો ચીનએ સ્વીકાર કર્યો છે, તેઓએ વિનંતી કરેલા દરેક કાર્યકરને મળવાની પણ પરવાનગી આપી દીધી છે. બ્રિટનમાં જન્મેલા પ્રાણી […]

ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે, વેક્સિનને લઈને માહિતી મેળવી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન ડબલ્યુએચઓની ટીમ ગુજરાતની મુલાકાતે આવી હોવાનું જાણવા મળે છે. તેમજ અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ પહોંચી હતી. આ ઉપરાંત વેક્સિનને લઈને માહિતી મેળવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી રહી છે. કેન્દ્રના આદેશ […]

વુહાન પહોંચેલી ડબલ્યુએચઓની ટીમને ચીનમાં કરાઈ ક્વોરન્ટાઈન ?

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના વિવિધ દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. જો કે, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. ચીનના વુહાનથી કોરોનાના કેસ સામે આવ્યાં હતા. ત્યાર બાદ સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠનની ટીમ કોરોનાની ઉત્પત્તિની શોધ માટે ચીનના વુહાન પહોંચી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાની […]

ડબલ્યૂએચઓ એ કહ્યું , વેક્સિન આવ્યા બાદ પણ વર્ષ 2021મા હર્ડ ઇમ્યુનિટીની શક્યતાઓ નહિવત

કોરોના વેક્સિન બાબતે ડબલ્યૂએચઓની ચેતવણી વેક્સિન બાદ પણ 2021મા હર્ડ ઇમ્યુનિટીની શક્યતાઓ નહિવત દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ કોરોના વેક્સિનને લઈને અનેક ચર્ચાઓ એ જોર પક્ડયું છએ ત્યારે વેક્સિનને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા હતા જો કે વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે, અને ભારપતમામં તેને લેવા માટે લોકો ઉત્સુક પણ છે, છેવટે વેક્સિન જ કોરોનાનો […]

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના નકશામાં જમ્મૂ કાશ્મીર-લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યા

WHOએ તેના એક નકશામાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ દર્શાવ્યું આ કલર કોડેડ નકશો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર ઉપલબ્ધ ભારતીય ભાગને વાદળી રંગમાં દર્શાવવામાં આવ્યો છે જ્યારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ગ્રે રંગથી ચિહ્નિત કરાયા છે લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના એક નકશામાં જમ્મૂ અને કાશ્મીરની સાથોસાથ લદ્દાખને પણ ભારતથી અલગ બતાવ્યું છે. આ કલર […]

બ્રિટન ઉપરાંત વિશ્વના 41 દેશમાં નોંધાયા કોરોનાના નવા સ્ટ્રેન 

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બ્રિટન સહિત દુનિયાના 41 દેશમાં પ્રવેશ્યો હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 50થી વધારે કેસ નોંધાયાં છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, ‘બ્રિટનમાં ઓળખાયેલુ કોરોના વાયરસનુ નવુ સ્વરૂપ, 41 દેશોમાં પહોંચી ગયુ છે. જો કે, હાલમાં ચેપની સંખ્યા મુખ્યત્વે ઓછી […]

કોવિડ-19એ વિશ્વની સૌથી ભીષણ મહામારી નથી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન કહ્યું કોરોના વાયરસ એ વિશ્વની સૌથી ભીષણ મહામારી નથી અન્ય ઘાતક વાયરસની ઝપેટમાં આવી શકે છે દુનિયા જીનેવા: કોરોના વાયરસને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વધુ એક નિવેદન સામે આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસની મહામારી સૌથી ભયાનક નથી અને તેનાથી પણ વધુ ઘાતક વાયરસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code