વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફાઇઝરની કોરોના વેક્સીનને આપી મંજૂરી, ભારત પણ લઇ શકે છે આજે નિર્ણય
નવા વર્ષના પ્રથમ દિવસે જ પોઝિટિવ ન્યૂઝ વિશ્વ સ્વાસ્થય સંગઠને ફાઇઝરની કોરોના વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી ભારત પણ આજે વેક્સીનના ઉપયોગ અંગે લઇ શકે છે નિર્ણય જિનેવા: નવા વર્ષના પ્રથમ દિવસે જ એક પોઝિટિવ ન્યૂઝ મળી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી […]