1. Home
  2. ગુજરાતી
  3. WHO ના પ્રમુખે કોરોનાને લઈને આપી ચેતવણી – કહ્યું, આપણે થાક્યા છે પણ કોરોના નહી
WHO ના પ્રમુખે કોરોનાને લઈને આપી ચેતવણી – કહ્યું, આપણે થાક્યા છે પણ કોરોના નહી

WHO ના પ્રમુખે કોરોનાને લઈને આપી ચેતવણી – કહ્યું, આપણે થાક્યા છે પણ કોરોના નહી

0
  • WHO ના પ્રમુખે કોરોનાને લઈને આપી ચેતવણી
  • કહ્યું, આપણે થાક્યા છે પણ કોરોના નહી
  • WHOની મુખ્ય વાર્ષિક સભાને સંબોધતા વખતે ટેડ્રોસએ કહી આ વાત

કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છએ, ક્યાક બીજી વખત લોકડાઉન કરવાની પણ ફરજ પડી રહી છે,દેશની મહાસત્તા ગણાતા અમેરીકામાં તો જાણે કોરોનાનો કહેર વકરી જ રહ્યો છે, ત્યારે કેટલીક વેક્સિનને લઈને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સાથે જ વિતેલા દિવસ સોમવારના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિયસએ કોરોનાને લઈને સમગ્ર વિશ્વને ચતવ્યું છે, તેમણે કોરોના બાબતે કહ્યું કે, આપણે કોરોના સામે લડતા લડતા ભલે થાકી ચૂક્યા છે પરંતુ હજુ વાયરસ થાક્યો નથી.

ડબલ્યૂએચઓની મુખ્ય વાર્ષિક સભાને સંબોધતા વખતે ટેડ્રોસએ નવા ચૂંટાઈને આવેલા એમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનું સમર્થન કર્યું હતું, અને આશા સેવી હતી કે આ મહામારીને નાબૂદ કરવા માટે વૈશ્વિક સ્તરે સહયોગ મળી રહેશે

આ સાથે જ સભા સંબોધતી વખતે વિજ્ઞાનનું અનુસરણ કરનારોએને તેમણે કહ્યું કે, આ મહત્વ પૂર્મ છે,વાયરસના જોખમ સામે હાર ન માનો, કારણ કે આપણે ભલે કોરોનાથઈ થઆકી ચૂક્યા છએ પરતું વાયરસ હજુ થાક્યો નથી.

આથી વિશ્ષ તેમણે જણાવ્યું હતું કે, આ વાયરસ નબળા લોકોને તરત પોતાનો શિકાર બનાવી રહ્યો છે, આપણે તેના સાથે વાતચીત નથી કરી શકતા, ન તો આપમી આખો બંધ કરી શકીએ છીએ, આશા રાખીએ છીએ કે તે દુર થી જાય,તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વાયરસ રાજનીતિક બયાનબાઝી કે કોઈ પણ પ્રકારના કાવતરા કે સિદ્ધાંતો પર ધ્યાન નથી આપતો, આપણી એક માત્ર આશા એકજુટતા ,વિજ્ઞાન અને સમાધાન છે.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code