1. Home
  2. Tag "who"

ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી જાઈએ, WHOએ જારી કરી ગાઈડલાઈન

હંમેશા એક વાત કહેવામાં આવે છે કે તમારે હેલ્ધી રહેવું છે તો રેગ્યુલર ફિઝિકલ એક્સરસીઝ કરવી ખુબ જરૂરી છે. આજે જાણો કે કેટલી ઉંમરમાં કેટલી એક્સસાઈઝ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એક્સસાઈઝ ખાલી તમારી બોડીને શેપ આપતી નથી પણ તમને મેન્ટલ હેલ્થ માટે પણ ખુબ જરૂરી છે. રેગ્યુલગ એક્સરસાઈઝ કરવા વાળા લોકોને ડાયાબિટીઝ, દ્રદય સબંધિત બીમારી, […]

WHO દ્વારા ‘વોક ધ ટોક’ યોગના કાર્યક્રમનું આયોજન

નવી દિલ્હીઃ સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ ઘેબ્રેયસસે ‘વોક ધ ટોક’ યોગ સત્ર કાર્યક્રમમાં યોગના આસનો કર્યા. યુએન દ્વારા સ્વિત્ઝર્લેન્ડના જીનીવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રા અને WHOના મહાનિર્દેશક ભારતીય પ્રતિનિધિમંડળના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાયા […]

કોરોનાથી 100 ગણો વધારે ઘાતક છે બર્ડફ્લૂ H5N1, 50 ટકાથી વધુ દર્દીઓના થઈ ચુક્યા છે મોત

નવી દિલ્હી: ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નવી બીમારી કોરોના મહામારીથી 100 ગણો વધારો ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાતની પણ પ્રબળ સંભાવના છે કે આ ફ્લૂ સાથે સંબંધિત અડધાથી વધુ લોકોના […]

છેલ્લા એક મહિનામાં કોરોનાના 50 ટકાથી વધુ નવા કેસ સામે આવ્યા,WHOએ વ્યક્ત કરી ચિંતા

દિલ્હી:આખી દુનિયાને હચમચાવી દેનાર કોરોના વાયરસ ફરી ફેલાઈ ગયો છે. કોવિડ-19ના નવા કેસો દેખાવા લાગ્યા છ. આ સમય દરમિયાન, કોરોનાનું બીજું નવું સબ-વેરિયન્ટ પણ આવ્યું છે. દર્દીઓ અને મૃતકોની સંખ્યા વધી રહી છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે છેલ્લા ચાર અઠવાડિયા દરમિયાન નવા કોવિડ કેસોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે,આ […]

WHO એ કોરોના JN.1 ના નવા સબ વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’માં સામેલ કર્યા,ખતરાને લઈને આપી આ માહિતી

દિલ્હી: કોરોનાના નવા સબ-વેરિયન્ટ JN.1ના સંક્રમણએ ભારતમાં પણ દસ્તક આપી છે. ખાસ કરીને કેરળમાં તેના કેસ વધ્યા બાદ કેન્દ્ર દ્વારા પણ રાજ્યોને એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કોરોનાના આ નવા સબ-વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેના ખતરાને લઈને આપવામાં આવેલી નવી […]

શ્વાસ  સંબંધી બીમારીને લઈને  WHOએ  સભ્ય દેશોને આપી  ચેતવણી, કોરોનાના નવા વેરીએન્ટ વિષે પણ કહ્યું 

દિલ્હી – વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHO સભ્ય દેશોને શ્વસન સંબંધી રોગોમાં વધારો અને કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 અંગે ચેતવણી આપી છે. WHOએ કહ્યું છે કે વાયરસ તેમનું સ્વરૂપ બદલી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સભ્ય દેશોએ મજબૂત દેખરેખ રાખવી જોઈએ જેથી કરીને રોગોના ફેલાવાને અટકાવી શકાય. એ દેખીતું છે કે ફરી એક વખત […]

ઈઝરાય-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં રોગચાળો ફેલાવવાની WHOએ ભીતી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ (UN) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં રોગચાળો ફેલાવાની આશંકા છે. તે જ સમયે, ઇજિપ્ત પર મોટા પાયે વિસ્થાપનનું દબાણ વધશે. અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યુએનના અધિકારીઓએ […]

કોરોના મહામારીથી કેટલી ખતરનાક છે ચીનમાં ફેલાયેલ નવી બીમારી ?, WHOએ આપ્યું આ અંગે અપડેટ

દિલ્હી: કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી પણ ચીનના લોકો રાહતનો ‘શ્વાસ’ લઈ શકતા નથી. કોરોના જેવી ભયાનક બીમારી બાદ હવે ત્યાં એક રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે. ભારે તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી આ બીમારીને કારણે હજારો માસુમ બાળકો હોસ્પિટલના બેડ પર પહોંચી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ રોગ પણ કોરોનાની જેમ […]

વિશ્વમાં ઘટી રહ્યા છે TB ના કેસ,WHO એ આપી જાણકારી

દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેનો ગ્લોબલ ટીબી રિપોર્ટ 2023, 7 નવેમ્બરના રોજ જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર, ભારતે કેસની તપાસમાં સુધારો કરવામાં જબરદસ્ત પ્રગતિ કરી છે અને ટીબી પ્રોગ્રામ પર કોવિડ-19ની અસરને ઉલટાવી દીધી છે. ટીબીના અંદાજિત કેસોમાં સારવારનું કવરેજ સુધરીને 80 ટકા થયું છે, જે અગાઉના વર્ષની સરખામણીએ 19 ટકાનો વધારો દર્શાવે છે. ભારતના […]

આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રોમાં 2,110 મિલિયનથી વધારે લોકોની અવરજવર નોંધાઈ: ડો.માંડવિયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે અહીં દક્ષિણ-પૂર્વ એશિયા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રાદેશિક સમિતિના 76મા સત્રને સંબોધન કર્યુ હતું. તેમની સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ વર્ચ્યુઅલ રીતે હાજર હતા. ડો. માંડવિયાની દક્ષિણ-પૂર્વ એશિયાની પ્રાદેશિક સમિતિના 76મા સત્ર માટે અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. ડો. પૂનમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code