અક્ષય કુમાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પસંદ કરાયેલી ફિલ્મો અંગે પત્ની ટ્વિન્કલે નારાજગી વ્યક્ત કરી
અક્ષય કુમાર બોલિવૂડનો સુપરસ્ટાર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેઓ ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં પણ દેખાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અક્ષયની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ છે. આ વર્ષે રિલીઝ થયેલી અભિનેતાની ફિલ્મ “સ્કાય ફોર્સ” પણ ખાસ કંઈ કરી શકી નહીં. હવે અભિનેતાએ ખુલાસો કર્યો છે કે મારી ફિલ્મોને લઈને […]