દ્રૌપદી મુર્મુ બજેટ સત્ર પહેલા 31 જાન્યુઆરીએ સંસદના સંયુક્ત સત્રને સંબોધશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે લોકસભામાં સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ સંબોધન સાથે બજેટ સત્ર ઔપચારિક રીતે શરૂ થશે. સંસદનું આ બજેટ સત્ર બે તબક્કામાં યોજાશે. પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બીજો તબક્કો 10 માર્ચથી 4 […]