1. Home
  2. Tag "will be filled"

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 1282 જગ્યાઓ ભરાશે

અમદાવાદઃ શહેરમાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થતાં મ્યુનિ.ની ટેક્સની આવકમાં તો વધારો થયો છે. સાથે વહિવટી કામગીરીમાં પણ વધારો થયો છે. મ્યુનિ.કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. સાથે સમયાંતરે કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા હોવાથી કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. મ્યુનિ.માં વિવિધ વિભાગોમાં ખાલી પડેલી 1282 જગ્યાઓ આગામી 6 […]

અમદાવાદમાં નવ તળાવો સુએજના ટ્રીટ કરેલા પાણીથી ભરવા રૂપિયા 85 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ  શહેરના વિવિધ વિસ્તારોમાં  કુલ 156 તળાવો  જેટલા તળાવો આવેલા છે. જેમાંથી 28 સંપૂર્ણ રીતે વિકસિત છે. જેમાં વોક-વે, RCC રિટેઈનિંગ વોલ, દિવાલો, બગીચાના વિસ્તારો, બાળકો માટે રમતના સાધનો વગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે બાકીના તળાવોને વિકસિત કરવાના બાકી છે.  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code