1. Home
  2. Tag "will be reduced"

અમદાવાદમાં ધો.9થી 12માં વિદ્યાર્થીની સંખ્યા ન હોય તો વર્ગ ઘટાડાશે, શાળાઓ પાસે માંગી દરખાસ્ત

અમદાવાદઃ  શહેરમાં ધોરણ-9થી 12માં વિદ્યાર્થીઓની સંખ્યા નિયમાનુસાર જળવાતી ન હોય તેવી સ્કૂલોમાં વર્ગ ઘટાડો કરવા માટેની દરખાસ્ત અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંગાવવામાં આવી છે. સંચાલકોએ પાંચ દિવસમાં આ અંગેની દરખાસ્ત કરવાની રહેશે. આ ઉપરાંત ધોરણ-9 અને 11ના વર્ગ ગત વર્ષે ઘટાડો થયો હતો તેવી સ્કૂલોએ ક્રમિક વર્ગ ઘટાડાની દરખાસ્ત પણ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવાની રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code