1. Home
  2. Tag "will increase"

ભારતની સંરક્ષણ તાકાત વધશે, ખતરનાક મિસાઇલ માટે 2,960 કરોડમાં ડીલ કન્ફર્મ

હિંદ મહાસાગર પર ચીનની નજર છે. જમીન અને આકાશની સાથે તે સમુદ્રમાં પણ પોતાની તાકાત વધારી રહ્યું છે. તે જ સમયે, ભારત તેની સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. સમુદ્રમાં પોતાની શક્તિ વધારવા માટે ભારતે નેવીને ઘાતક અને શક્તિશાળી હથિયારોથી સજ્જ કરવાની યોજના બનાવી છે. જે તમામ પ્રકારના ખતરાનો સામનો કરવામાં અસરકારક […]

ગુજરાતમાં ઠંડી હજુ વધશે, તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસોની રાહત બાદ રાજ્યમાં ફરી ઠંડીનો કહેર શરૂ થયો છે. આ સાથે ગુજરાતમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 13-14 ડિગ્રીની આસપાસ છે. વહેલી સવારે ધુમ્મસની ચાદરનો નજારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર […]

રાઉટર સેટિંગ્સમાં આ રીતે ઓપ્ટિમાઈઝ કરવાથી ઈન્ટરનેટની સ્પીડ વધશે

સતત બદલાતી ડિજિટલ દુનિયામાં, ઝડપી અને સ્થિર ઇન્ટરનેટ સ્પીડની જરૂરિયાત હવે દરેક ઘર અને ઓફિસની પ્રાથમિકતા બની ગઈ છે, જો કે ઘણી વખત ઓછી ઇન્ટરનેટ સ્પીડનું કારણ રાઉટરની ખોટી સેટિંગ્સ છે. યોગ્ય સેટિંગ્સનો ઉપયોગ કરીને તમે તમારી ઈન્ટરનેટ સ્પીડને સુધારી શકો છો. • રાઉટર સેટિંગ્સને ઑપ્ટિમાઇઝ કરવા માટેની ટિપ્સ રાઉટરને યોગ્ય જગ્યાએ રાખોઃ રાઉટરને ઘરની […]

શિયાળામાં આ છ ફળ દરરોજ આરોગવા જોઈએ, રોગપ્રતિકારક શક્તિ વધશે

ખરેખર તો શિયાળાને ખાવાની મોસમ કહેવાય છે. પરંતુ આ ઋતુમાં વધારે તળેલું અને ગરમ ખોરાક ખાવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. આખો દિવસ રજાઈ અને ધાબળામાં સૂવાથી શરીરને સૂર્યપ્રકાશ ઓછો મળે છે, જેના કારણે વિટામિન ડી પૂરતી માત્રામાં મળતું નથી અને વ્યક્તિ કંઈપણ કર્યા વિના થાક અનુભવવા લાગે છે. આ સિવાય પાણીની અછત પણ […]

નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર વધુ ઝડપથી વધશે

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર વર્તમાન નાણાકીય વર્ષ (FY2025) ના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર 2024) કરતાં ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર 2024) વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે. આનું કારણ આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિના હકારાત્મક સંકેતો છે. ICRAના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બરના પ્રારંભિક ડેટા સકારાત્મક સંકેતો દર્શાવે છે. વીજળીની માંગમાં […]

હેડલાઈનઃ ઉત્તરપ્રદેશના સીએમ યોગીની સુરક્ષામાં કરાશે વધારો

સ્કૂલવાન સંચાલકોની હડતાળ સમેટાઈ ગુજરાતમાં વાલીઓને મળી મોટી રાહત…. સ્કૂલવાન સંચાલકોએ હડતાળ સમેટી…. આરટીઓ પાર્સિંગ મામલે સ્કૂલવાન સંચાલકોને મળી છૂટ ટેટ-ટાટ ઉમેદવારો મામલે સીએમ પટેલે યોજી બેઠક ગુજરાતમાં ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક, શિક્ષણ વિભાગના સચિવ હસમુખ અઢિયા પણ બેઠકમાં રહ્યાં ઉપસ્થિત…. નીટની પરિક્ષા મામલે કોંગ્રેસ આક્રમક નીટ પરીક્ષામાં કથિત ગેરરીતી […]

મગજની નસો જામ થઈ રહી છે તો આ રીતે જાણો નહીં તો સ્ટ્રોકનો ખતરો વધી જશે

મગજ સુધી બ્લડ પહોંચાડતી નસોમાં જ્યારે કોઈ પણ પ્રકારની ગડબડી થાય છે કે બ્લડ સરખી રીતે મગજ સુધી નથી પહોંચી શકતુ તો બ્રેન સ્ટ્રોકનો ખતરો વધે છે. મગજના બ્લડ સર્ક્યુલેશનમાં જ્યારે ગડબડ થાય છે તો સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. સ્ટ્રોકના પણ બે પ્રકાર હોય છે ઈસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઈસ્કેમિક સ્ટ્રોકમાં મગજની નશો જામ […]

ફોનમાં નથી ચાલી રહ્યું ઈંન્ટરનેટ તો આ પાંચ સેટિંગ્સ ચેક કરો, સ્પીડ વધી જશે

આજે દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. પણ દરેકને નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 5G આવ્યા પછી સૌથી મોટી સમસ્યા ઈન્ટરનેટની છે. ઈન્ટરનેટ ધીમું કે વગરની સમસ્યાથી દરેક વ્યક્તિ પરેશાન છે. • ફોનને રિસ્ટાર્ટડ કરો તમારો ફોન રી-સ્ટાર્ટ કરો. રીસ્ટાર્ટ કરવાને બદલે ફોનને સ્વિચ ઓફ કરીને ઓન કરો. ફોનને થોડા સમય માટે બંધ રહેવા […]

ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉત્તર-પૂર્વના ઠંડાબોળ પવનને લીધે ઠંડીમાં હજુપણ વધારો થશે

અમદાવાદ: ગુજરાતમાં અડધો શિયાળો વિત્યા બાદ છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ જોર પકડ્યું છે. હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.  ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી  વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે.  હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code