ગુજરાતમાં ફુંકાઈ રહેલા ઉત્તર-પૂર્વના ઠંડાબોળ પવનને લીધે ઠંડીમાં હજુપણ વધારો થશે
અમદાવાદ: ગુજરાતમાં અડધો શિયાળો વિત્યા બાદ છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ જોર પકડ્યું છે. હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી વધી છે. એટલું જ નહીં, હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહવું પડશે. હવામાન વિભાગે કાતિલ ઠંડીની આગાહી કરી છે. અમદાવાદ સહિતના મોટભાગના શહેરોમાં તાપમાન 13 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે […]


