1. Home
  2. Tag "will meet"

પ્રધાનમંત્રી મંગળવારે મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ મુંબઈ જશે જ્યાં તેઓ ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળશે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન 17-19 ફેબ્રુઆરી 2026 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવશે અને ભારત દ્વારા આયોજિત AI ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે, તેમજ મુંબઈમાં પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય શિખર સંમેલન કરશે. […]

ભાભરમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભાભર ખાતે શ્રી ક્રિષ્ના ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂશનમાં “આઘ્યત્મ્ સે આરોગ્ય કી ઓર” વિષય પર યુવા શિબિર યોજાઈ હતી.  આ યુવા શિબિરનાં વક્તા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તથા સરતાનભાઇ આર દેસાઈ હતા. અતિથિ વિશેષ તરીકે પૂજ્ય અશ્વિંગીરી બાપુ, જયરામદાસ બાપુ, અર્જનભાઈ કાનખડ, હાર્દિકભાઇ શાસ્ત્રી, વીણભાઈ શાસ્ત્રી, નારણભાઈ, બચાભાઈ આહીર વગેરે હાજર […]

સુરેન્દ્રનગરમાં 23મી જાન્યુઆરીથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારે હવે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધે અને જિલ્લાની સ્થિતિનો તાગ મેળવી શકાય તે માટે ભાજપે ગ્રામીણ કક્ષાએ જિલ્લામાં પ્રદેશની કારોબારીની બેઠક યોજવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આગામી 23 અને 24 જાન્યુઆરીના બે દિવસ સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code