1. Home
  2. Tag "win"

નીતિન પટેલના ગઢ કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ફરીથી વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી હતી. કડી પાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 35 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી 26 […]

6 મનપાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ કરશે ઉજવણી, ખાનપુર કાર્યાલય ખાતે યોજાશે અભિવાદન સમારોહ

આજનો દિવસ ભાજપ માટે વિજયનો દિવસ છે તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી આજે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો અભિવાદન સમારોહ યોજાશે સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે અમદાવાદ: આજનો દિવસ ભાજપ માટે વિજયનો દિવસ છે. રાજ્યની તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે અને ભાજપનો ભગવો ચૌતરફ […]

ભારતે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી આપી હાર

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં જીતથી શરૂઆત કરી છે. પ્રથમ બેટીંગ કરતા ભારતે 161 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. આમ ભારતે પ્રથમ ટી-20 મેચ 11 રનથી જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code