1. Home
  2. Tag "winter care"

શિયાળાની ઋતુમાં વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો, ઠંડીમાં તેમની સ્થિતિ સારી રહેશે

હાલમાં ભારે ઠંડી પડી રહી છે. આ ઋતુની સૌથી ખરાબ અસર આપણા વડીલો પર પડે છે. શિયાળાની ઋતુમાં ઘરના વડીલો બાળકોની જેમ લાચાર બની જાય છે. કેમ કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોવાથી સૌથી પહેલા તેમના પર શરદી હુમલો કરે છે. એવામાં આપણી ફરજ બને છે, કે આપણે તેમની કાળજી રાખીએ. શિયાળામાં, વડીલોના રૂમ ગરમ […]

લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી […]

શિયાળામાં પોતાની સાથે-સાથે ગાડીની પણ સંભાળ રાખો…

દેશમાં મોટા ભાગની જગ્યાએ તાપમાન ઘણું નીચું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેથી તમારી સાથે સાથે તમારી ગાડીની પણ સંભાળ રાખો. જેથી જરૂર પડે ત્યારે આપળી સંભાળ રાખી શકે. • બેટરી ચેકઅપ આ ઋતુમાં ઓછા તાપમાનની સૌથી વધારે અસર ગાડીની બેટરી પર પડે છે. એટલા માટે તમારે ગાડીની બેટરી […]

શિયાળમાં રોગપ્રતિકારક શક્તિને નબડી પાડે છે, આ 4 વસ્તુંઓ

શિયાળાની ઋતુનો સમય એ સમય હોય છે, જ્યારે મોટા ભાગના લોકો બીમાર પડે છે. આ સિઝનમાં લોકોને શરદી, મોસમી બીમારીઓ, ઉધરસ-તાવ થઈ શકે છે. જો કે, આ બીમારીઓ થોડા દિવસોમાં સારી થઈ જાય છે. પરંતુ તમને લાગતુ હોય કે તમે વારવાર બીમાર થાવ છો અથવા બીમારીઓ કે શરદીમાં સાજા થતા વાર લાગે તો તેનો અર્થ […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code