કડકડતી ઠંડી વચ્ચે દિલ્હી-NCRમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
નવી દિલ્હીઃ હવામાન વિભાગે દિલ્હી અને NCRના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગતરોજથી શરૂ થયેલા વરસાદે તાપમાનમાં તીવ્ર ઘટાડો કર્યો છે, જેના કારણે ઠંડીની અસર વધુ ઘેરાઈ છે. દિલ્હી, નોયડા, ગાઝીયાબાદ, અને ગુડગાંવ માટે ખાસ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે સૂચવ્યું છે કે વરસાદ અને વાદળોના કારણે દિવસનું તાપમાન 2 થી 4 […]


