ગુનેગારોમાં કાયદાનો ભય વધ્યો, મહિલા ઉપર થતા અત્યાચારમાં થયો ઘટાડો
દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં 2020માં હત્યાના બનાવોમાં વધારો થયો છે. જો કે, 2019ની સરખામણીમાં મહિલાઓની વિરોધમાં થતા ગુનામાં ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર બળાત્કારના સૌથી વધારે બનાવ રાજસ્થાનમાં નોંધાયાં હતા. 19 મેટ્રો શહેરોમાં ગુનાખોરીની યાદીમાં સતત બીજા વર્ષે પણ દિલ્હી સૌથી ઉપર છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે હત્યા થઈ […]