1. Home
  2. Tag "women"

ગુજરાતમાં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટનાઓમાં 150%નો વધારો છતાં એકપણ દોષિત નહીં

દેશમાં ટેક્નોલોજીના વધતા વ્યાપ વચ્ચે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો ગુજરાતમાં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો ગુજરાતમાં વર્ષ 2019માં મહિલાઓ સામે 226 જેટલી સાયબર ક્રાઇમની ઘટનાઓ નોંધાઇ હતી અમદાવાદ: દેશમાં ટેક્નોલોજીના વધતા વ્યાપ વચ્ચે સાયબર ક્રાઇમની ઘટનાઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ પર સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત […]

ગીરસોમનાથમાં વિઠ્ઠલપુર ગામમાં મહિલાઓને વિશેષ સ્થાનઃ અલગ બસ સ્ટેન્ડ બનાવાયું

અમદાવાદઃ મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણમાં થયેલા વધારાના કારણે મહિલાઓને વિશેષ મહત્વ મળી રહ્યું છે. દરમિયાન ગીરસોમનાથમાં વિઠ્ઠલપુરમાં મહિલાઓ માટે ખાસ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેથી હવે ગામની મહિલાઓ સરળતાથી બસમાં મુસાફરી કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામમાં પાંચ હજારની વસતી છે. ગામના યુવા […]

મહિલા સશક્તિકરણ, પ્રથમવાર ગુડસ ટ્રેન 3 મહિલા કર્મચારીઓએ દોડાવી

અમદાવાદઃ ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક આગળ વધી રહી છે. ત્યારે હવે મહિલાઓએ પ્રથમવાર ભારતીય રેલવેને ગુડસ ટ્રેન દોડાવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ જાણકારી ટ્વિટર માધ્યમથી આપી છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈથી ગુજરાતના વડોદરા સુધી એક માલગાડી દોડાવવામાં આવી હતી. આ માલગાડીની વિશેષતા […]

સુરતમાં બ્રિટન આવેલી મહિલા કોરોના સંક્રમિત, નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ લેવાયાં

અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ભારત સહિતના દુનિયાના 40 જેટલા દેશોએ બ્રિટન જતી અને આવતી હવાઈ સેવાઓ બંધ કરી છે. ભારતમાં પણ બ્રિટનથી આવેલા 20 લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. દરમિયાન તાજેતરમાં બ્રિટનથી સુરત આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. જેથી […]

પાકિસ્તાન સહીતના 19 મુસ્લિમ દેશો મહિલાઓ માટે “દોઝખ” : વિશ્વ બેંકનો રિપોર્ટ

મહિલાઓની સ્થિતિ અને અધિકારને લઈને ઘણાં સમયથી વાતો ચાલી રહી છે અને તેની સાથે દાવા પણ કરવામાં આવે છે કે હેવ મહિલાઓ પુરુષ સમોવડી બની ચુકી છે. પરંતુ શું હકીકતમાં આવું થયું છે? શું હરીકતમાં મહિલાઓને પુરુષોના જેટલા જ અધિકારો મળી રહ્યા છે? શું હકીકતમાં મહિલાઓ પુરુષોની જેમ સ્વતંત્ર છે? હકીકતોને તપાસ્યા પછી આવા સવાલોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code