1. Home
  2. Tag "Women’s cricket"

મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચમાં ભારતને 83 રનથી હાર આપી

નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ મેચમાં ભારતને 83 રનથી હાર આપી.પર્થના મેદાનમાં આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3-0થી જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. 299 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 45.1 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 105 રન બનાવ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ એનાબેલ સધરલેન્ડના […]

મહિલા ક્રિકેટઃ ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં ભારતને હરાવ્યું

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે બીજી વનડેમાં ભારતને ખરાબ રીતે પરાજય આપી શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 259 રન નોંધાવ્યા હતા, જ્યારે લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ 47.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન સોફી ડિવાઈનના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ન્યૂઝીલેન્ડની […]

મહિલા ક્રિકેટ: મિથાલી રાજે સર્જયો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રેકોર્ડ

મિથાલી રાજે સર્જ્યો ઇતિહાસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યા સૌથી વધારે રન રન બનાવનાર પહેલી મહિલા ખેલાડી બની દિલ્હી :ભારતની મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટનનું નામ આમ તો મિથાલી રાજ છે, પરંતુ હવે તેણે તેનું નામ મિથાલી રેકોર્ડ રાજ રાખવું જોઈએ. તે એટલા માટે કે હવે તે લગભગ દરેક મેચમાં કેટલાક પ્રભાવશાળી રેકોર્ડ બનાવે છે. ઇંગ્લેન્ડ સામેની વનડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code