1. Home
  2. Tag "Women’s Reservation Bill"

મહિલા આરક્ષણ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મંજુરીની મહોર મારી

નવી દિલ્હીઃ મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. સંસદના બંને ગૃહો દ્વારા કોઈપણ બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે. આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા […]

મહિલા અનામત બિલ પસાર થતાં સંસદ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવાઈ

દિલ્હી: મહિલા અનામત બિલ પસાર થયા બાદ ગૃહનું વિશેષ સત્ર ગુરુવારે સમાપ્ત થયું હતું. આ સાથે લોકસભા અને રાજ્યસભાને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગૃહનું આ વિશેષ સત્ર સોમવારે 18 સપ્ટેમ્બરે બોલાવવામાં આવ્યું હતું. પહેલા દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં જ થઈ હતી. નવા ગૃહમાં મંગળવાર, 19 સપ્ટેમ્બરના રોજ કાર્યવાહી શરૂ થઈ. […]

રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થવા પર મહિલા સાંસદોએ PM મોદી સાથે ઉજવણી કરી

દિલ્હી: સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ નીચલા અને પછી ઉપલા ગૃહમાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. ગુરુવારે રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહની બહાર આવ્યા ત્યારે મહિલા સાંસદોની ખુશીની […]

મહિલા અનામત બિલ પાસ થવા પર પીએમ મોદીનું ટ્વિટ,’દેશની લોકશાહી યાત્રામાં ઐતિહાસિક ક્ષણ’

દિલ્હી: મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. આ સાથે હવે મહિલાઓને અનામતનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મધરાતે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેણે ટ્વીટ કરીને લખ્યું,’આપણા દેશની લોકશાહી યાત્રાની ઐતિહાસિક ક્ષણ! 140 કરોડ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન! નારી શક્તિ વંદન અધિનિયમ સંબંધિત બિલ માટે મતદાન કરવા બદલ રાજ્યસભાના તમામ […]

રાજ્યસભામાં મહિલા અનામત બિલને સર્વાનુમતે મંજુરી, હવે રાષ્ટ્રપતિની અનુમતી બાદ કાયદો બનશે

નવી દિલ્હીઃ  લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપતા બિલને લોકસભા બાદ ગુરૂવારે રાજ્યસભાએ પણ સર્વાનુમત્તે મંજુરી આપી દીધી છે. બન્ને ગૃહની મંજુરી મળતા હવે છેલ્લી અનુમતી માટે રાષ્ટ્રપતિને બિલ મોકલાશે. રાષ્ટ્રપતિ બીલ પર હસ્તાક્ષર કરે ત્યારબાદ કાયદો બનશે. લોકસભમાં બુધવારે લાંબી ચર્ચા બાદ મહિલા અનામત બિલ (નારી શક્તિ વંદન અધિનિયમ […]

નારી શક્તિ વંદનઃ રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું

નવી દિલ્હીઃ લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતું 128મું બંધારણ સંશોધન બિલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. દેશના રાજકારણ પર વ્યાપક અસર કરવાની ક્ષમતા ધરાવતા આ બિલને બુધવારે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. લોકસભામાં નારી શક્તિ વંદન બીલના સમર્થનમાં 454 જેટલા વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે જ મત […]

નારી શક્તિ વંદનઃ લોકસભામાં મહિલા અનામત બિલ બહુમતીથી પસાર, સમર્થનમાં 454 મત પડ્યાં

નવી દિલ્હીઃ મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે અનામત મામલે રજુ કરવામાં આવેલા નારી શક્તિ વંદના બિલ ઉપર બે દિવસથી ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ મહિલા અનામતમાં ઓબીસી અનામતની માંગણી કરી હતી. લોકસભામાં મહિલા અનામત બિલને લઈને મતદાન યોજાયું હતું. જેમાં બિલના સમર્થનમાં 454 વોટ પડ્યાં હતા. જ્યારે વિરોધમાં માત્ર બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code