1. Home
  2. Tag "World Bank Team"

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડબેંકની ટીમ વચ્ચે બેઠક યોજાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડબેંકની ટીમ અને ગુજરાતની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશોના શિક્ષણમંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે  મુલાકાત બેઠક યોજાઇ હતી. આ  મુલાકાત બેઠક ના અનુભવને તેમણે ખૂબ હર્ષપૂર્ણ  અનુભવ કહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલી ગુજરાતની છેલ્લા બે દાયકાની એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન જર્ની તેમજ ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘મિશન […]

ગાંધીનગર: 13 દેશોના શિક્ષણમંત્રી વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા

ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર, એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રીશ્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવ્યા. તેઓને વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત […]

તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં લોન આપતા પહેલા વર્લ્ડ બેંકની ટીમે નદી કિનારાની લીધી મુલાકાત

સુરતઃ શહેરના તાપી નદીના કિનારે અમદાવાદ જેવો રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે વર્લ્ડ બેન્કની લોન માગવામાં આવતા પ્રોજેક્ટનો અભ્યાસ કરવા અને તાપીના કિનારે રિવરફ્રન્ટની શક્યતાને તપાસવા માટે વર્લ્ડ બેન્કની ટીમ સુરતની મુલાકાતે આવી છે. વર્લ્ડ બેંક તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે લોન આપવાની હોવાને કારણે તમામ ઊંડાણપૂર્વકની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. વર્લ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code