વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં યુવતીઓએ દેશનું ગૌરવ વધાર્યું, નીતુ ખાંઘાએ રચ્યો ઈતિહાસ સ્વીટી બૂરાને ગોલ્ડ મેડલ, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
દિલ્હીઃ- વિતેલા દિવસને શનિવારના રોજ દિલ્હીમાં IBA વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે છેલ્લા 10થી દિવસથી અહી બોક્સિંગ ચેમ્પિયનશીપ ચાલી રહી છે ત્યારે મહિલાઓના પ્રભાવશાળી પ્રદર્શનથી ભારતને ગૌરવ પ્રાપ્ત થયું છે. ભારતીય બોક્સર નીતુ ઘંઘાસ અને સ્વીટી બૂરાએ બુરાએ 75-81 કિગ્રાની ફાઇનલમાં ચીનની વાંગ લીના સામે ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન […]